By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    10 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એક જ વર્ષમાં ઈજનેરથી સફાઈકર્મી સહિત 293ને બેદરકારીની નોટિસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

એક જ વર્ષમાં ઈજનેરથી સફાઈકર્મી સહિત 293ને બેદરકારીની નોટિસો

agragujaratnews
Last updated: 2024/02/27 at 7:18 AM
2 years ago
Share
એક જ વર્ષમાં ઈજનેરથી સફાઈકર્મી સહિત 293ને બેદરકારીની નોટિસો
SHARE

  • બાંધકામ ન રોકનાર ઈજનેરથી માંડી પાણી લીકેજ, ડ્રેનેજ, રખડતા ઢોરના કિસ્સા
  • વિજિલન્સની તપાસમાં AMCમાં કામના ધાંધિયા થતા હોવાનો ઘટસ્ફોટ
  • 112થી લઇ 4,748 દિવસ સુધી ગેરહાજર રહેનાર 32 કર્મીને નોટિસ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને વિજિલન્સ તપાસમાં ક્ષતિ કરનાર અને કમિશનર રાઉન્ડમાં લીકેજ પાણી-ડ્રેનેજ, રખડતાં ઢોર, સુપરવિઝન નહીં કરનાર, ગંભીર બદેરકારી દાખવનાર અને ગેરકાયદે બાંધકામ નહીં અટકાવવા સહિત વિવિધ કારણોસર વર્ષ 2023-24માં એડ.સીટી ઇજનેરથી લઇ સફાઇ કર્મી મળી કુલ 293ને નોટિસ ફટકારાઇ છે. જેની સામે વર્ષ 2022-23માં 105ને નોટિસ

ઇસ્યુ કરાઇ હતી. વર્ષ 2022-23ની સરખામણીમાં 2023-24માં સૌથી વધુ નોટિસ અપાઇ છે. જેની તપાસ હાલ ચાલી રહી છે.

મ્યુનિ.વિપક્ષના કોર્પોરેટરે કહ્યું કે, મ્યુનિ.તંત્ર પાસે પૂરતો સ્ટાફ હોવા છતાં અધિકારી-કર્મચારીઓ દ્વારા પીવાના પાણીથી લઇ ડ્રેનેજ લીકેજ સહિત ગંભીર બેદરકારી દાખવામાં આવે છે. કેટલાક અધિકારીઓને ખુલ્લેઆમ છાવરવામાં આવે છે તો કેટલાકને નોટિસ આપી સંતોષ મનાય છે. આમ છતાં સ્થિતિમાં કોઇ સુધારો થતો નથી. કમિશનરના રાઉન્ડ દરમિયાન ઠેર ઠેર પાણી અને ડ્રેનેજ લીકેજ સહિત રખડતાં ઢોર જોવા મળે છે. જો કમિશનરના રાઉન્ડમાં અમદાવાદની આવી સ્થિતિ હોય તો કોર્પોરેટરના વિસ્તારમાં કેવી સ્થિતી હશે ? તે પ્રજાએ વિચારવાની બાબત છે.

વર્ષ 2022-23માં વિવિધ ઝોનથી લઇ સેન્ટ્રલ વર્કશોપ, ડ્રેનેજ પ્રોજેકટ વોટર પ્રોજેકટ, સી.એન.સી.ડી. હેલ્થ મધ્યસ્થ કચેરી, ગાર્ડન, સ્વિમીંગ કોચ, વ્યાયમ શાળા, સંસ્કાર કેન્દ્ર – મ્યુઝિયમ, સેન્ટ્રલ સ્ટોર્સ, સ્નાનાગાર, સોલિડ વેસ્ટમાં પિરાણા ડમ્પ સાઇટના અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ ફટકરી છે. બેથી વધુ કર્મચારીઓએ તો નગરપાલિકા અને મ્યુનિ.માં બંને જગ્યાએ નોકરી કરીને છેતરપીંડી કરી હોવાનું ધ્યાનમાં આવતા શોકોઝ નોટીસ ફટકારી છે.

પ્રોપર્ટી રિટર્ન ડેકલેરેશનની માહિતી ન મોકલવામાં ઇજનેર ખાતુ મોખરે

પ્રોપર્ટી રિટર્ન ડેકલેરેશનની માહિતી નહીં મોકલવામાં ઇજનેર વિભાગના કર્મચારીઓ વધુ હોવા સાથે સૌથી મોખરે છે. ઇજનેર સિવાય ટેક્સ, હેલ્થ, સેન્ટ્રલ સ્ટોર્સ, ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ, સોલીડ વેસ્ટ, એસ્ટેટ, એસ્ટેટ ટાઉન પ્લાનિંગના કર્મચારીઓને પણ નોટિસ ફટકારી છે.

112થી લઇ 4,748 દિવસ સુધી ગેરહાજર રહેનાર 32 કર્મીને નોટિસ

મ્યુનિ.તંત્રમાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મરજી મુજબ કામ કરતા હોવાની કોર્પોરેટરો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠી છે. પરંતુ ઉચ્ચઅધિકારીઓ માત્ર નોટીસ આપ્યા સિવાય અન્ય કોઇ પગલાં ભરતાં નથી. મ્યુનિ.માં ફરજ પર 112 દિવસથી લઇ 4,748 દિવસ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેવા બદલ 32 કર્મચારીને નોટીસ ફટકારીને તપાસ હાથ ધરાઇ છે.

2023-24માં ઇજનેર વિભાગમાં 40થી વધુ નોટિસ ફટકારી

મ્યુનિ.તંત્રમાં ઇજનેર ખાતુ મહત્વનું મનાય છે. આ ખાતા દ્વારા પાણી, ડ્રેનેજ અને રોડ-રસ્તાનું કામ કરાય છે. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વારંવાર બેદરકારી દાખવાતી હોવાનું બહાર આવતા વર્ષ 2023-24માં ઇજનેર વિભાગમાં 40થી વધુ નોટીસ ફટાકરી છે. 2022-23માં 14ને નોટીસ ફટાકરાવામાં આવી હતી.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
ગુજરાત

બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત

Editor By Editor 2 days ago
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
રાજકોટની દિકરી ખેલો ઇન્ડિયામાં દાખવશે કૌવત, મેડલ મેળવવા મજબૂત દાવેદાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?