By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝવડોદરા

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

Editor
Last updated: 2024/12/27 at 4:02 PM
1 year ago
Share
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ
SHARE
ભરૂચ
     પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ  વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી ભરૂચ જીલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલીંગ રાખવા તથા વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી, તે દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે, પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ઉપરોકત સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આપેલ જરૂરી માર્ગદર્શનના આધારે એલ.સી.બી.ની ટીમો દ્વારા ભરૂચ જીલ્લાની અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી, આસપાસની ભૌગોલીક પરિસ્થીતીનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી, આસપાસના તથા રૂટ ઉપરના સી.સી.ટી.વી ફુટેજો મેળવી તેનું એનાલિસીસ કરી ટેકનિકલ સર્વેલન્સ & હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુનાઓ શોધી કાઢવા હાથ ધરવામાં આવેલ સઘન પ્રયત્નોના આધારે પો.સ.ઇ આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચનાઓની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, “ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. ૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં નવેક દિવસ અગાઉ વેલ્ડીંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરીયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરીયા હાલમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં રચનાનગર રેલ્વે ફાટક પાસે જોવા મળેલ છે. જેને શરીરે લાલ, ભુરા કલરનો ચેક્સ શર્ટ પહેરેલ છે” જેવી બાતમીના આધારે ટીમના માણસો સાથે રચનાનગર ખાતે રેલ્વે ફાટક પાસેથી ઉપરોક્ત બાતમી-વર્ણનવાળો ઇસમ દેખાતા તેને આયોજપુર્વક કોર્ડન કરી પકડી લઇ ચોરી બાબતે પ્રાથમિક પુછપરછ કરતા સદર ઇસમે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી પકડાયેલ આરોપની યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વકની સઘન પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે, આશરે નવેક દિવસ પહેલા હું તથા મારો મિત્ર કમલેશ નિનામા તથા કમલેશ નિનામાનો દિકરો રાજ ઉર્ફે રાજીયો રહે. પ્રતિન ચોકડી પાસે આવેલ માનસી હોન્ડાના શો રૂમ પાછળ આવેલ ઝુપડપટ્ટીમાં અંકલેશ્વરનાઓની સાથે રાત્રીના સમયે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં.૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીના કંમ્પાઉન્ડમાં પડેલ વેલ્ડીંગ મશીનના વાયર કાપી ચોરી કરી સિરાજ ભંગારવાળાની દુકાને વેચી દીધેલ હોવાની હકીકત જણાવેલ હતી જેના આધારે ચોરીનો માલ લેનાર સિરાજ અંસારી તથા કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદનાઓને પકડી પાડી આરોપી કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદ પાસેથી કોપર વાયર આશરે વજન ૦૭ કીલો કી.રૂ. ૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઘરફોડ ચોરી કરનાર એક આરોપી તથા ચોરીનો માલ લેનાર બે આરોપીને પકડી પાડી ચોરીમાં સામેલ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરીયા, ઉ.વ.૩૦, રહે. ૫૦૦ ક્વાટર્સ, અંકલેશ્વર જી.આઈ.ડી.સી, તા- અંક્લેશ્વર, જી- ભરૂચ.
(૨) સિરાજ સુજાઈત અંસારી, ઉ.વ.પર, રહે. મ.નં.૬૨/બી યોગીનગર, રાજપીપળા રોડ, સારંગપુર, તા.અંકલેશ્વર, જી.ભરૂચ.
 (ચોરીનો માલ લેનાર)
(૩) કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદ, રહે. મ.નં.બી/૩૮ આદીત્યનગર, ભડકોદ્રા, તા.અંકલેશ્વર, જી.ભરૂચ. મુળ રહે. અધિસિજુઆ, પોસ્ટ. ગોન્ડ્રીયા, છપરા, જી. બલીયા. (યુ.પી) (ચોરીનો માલ લેનાર)
વોન્ટેડ આરોપી
(૪) કમલેશ નિનામા, રહે, પ્રતિન ચોકડી પાસે આવેલ માનસી હોન્ડાના શો રૂમ પાછળ ઝુંપડપટ્ટીમાં, અંકલેશ્વર, તા-અંક્લેશ્વર, જી- ભરૂચ.
(૫) રાજ ઉર્ફે રાજીયો કમલેશ નિનામા, રહે, પ્રતિન ચોકડી પાસે આવેલ માનસી હોન્ડાના શો રૂમ પાછળ ઝુંપડપટ્ટીમાં અંકલેશ્વર, જી.ભરૂચ.
કબ્જે કરેલ મુદામાલ
(૧) મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ. ૫,૫૦૦/-
(૨) ચોરીમાં ગયેલ કોપર આશરે ૭ કીલો કી.રૂ. ૭,૦૦૦/-
મળી કુલ કી.રૂ. ૧૨,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટ

 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો

Editor By Editor 5 days ago
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?