By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    20 minutes ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    1 hour ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    2 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    3 hours ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગાંધીનગર શહેર અને જિલ્લામાં દારૂની પાર્ટી અટકાવવા પોલીસ તંત્ર સજ્જ.
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરન્યૂઝ

ગાંધીનગર શહેર અને જિલ્લામાં દારૂની પાર્ટી અટકાવવા પોલીસ તંત્ર સજ્જ.

agragujaratnews
Last updated: 2023/12/29 at 5:30 PM
1 year ago
Share
ગાંધીનગર શહેર અને જિલ્લામાં દારૂની પાર્ટી અટકાવવા પોલીસ તંત્ર સજ્જ.
SHARE

દેશભરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરતા યુવાધન હિલોળા લઈ રહ્યું છે. થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા માટે ગાંધીનગરના યુવાનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યના મોટા શહેરોમાં સવાર સુધી ડીજેના તાલે યુવાનો ઉજવણી કરતા હોય છે. ત્યારે થર્ટી ફર્સ્ટ ની ઉજવણીમાં દારૂની પાર્ટી કરીને ઝાટકા બની જતા યુવાનોને ઝડપી લેવા પોલીસ રાત ઉજાગરા કરતી હોય છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કેટલાક સમયથી ખાનગી પાર્ટી પ્લોટ માં ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર નો વિસ્તાર વધી રહ્યો છે ત્યારે પાર્ટી પ્લોટની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે જિલ્લા પોલીસ બે દિવસ સુધી જિલ્લાના પ્રવેશદ્વાર ઉપર નાકાબંધી કરશે. જેમાં પોલીસ કર્મચારીને બ્રેથએનેલાઇજર આપવામાં આવશે. જેથી ડ્રિંન્કસ કરીને કાર હંકારતા લોકોનું ચેકિંગ કરવામાં આવશે. જો પીધેલો પકડાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો ટીનેજર હશે તો તેના માતા-પિતાને પણ બોલવામાં આવશે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર ટીમ બનાવી તપાસ કરશે. ચ – 0, સે – 30, ખ – 0 સર્કલ પર નાકાબંધી થશે. ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ સામે ના આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
સ્પોર્ટ્સ

Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ

By 3 days ago
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
RCBની ટીમ IPLનું પહેલું ટાઈટલ જીત્યા બાદ વેચાઈ જશે? સામે આવ્યો રિપોર્ટ
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?