By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં દર એક લાખની વસતિમાં ચાર વ્યક્તિ એચઆઈવી સંક્રમિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતમાં દર એક લાખની વસતિમાં ચાર વ્યક્તિ એચઆઈવી સંક્રમિત

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:37 AM
2 years ago
Share
ગુજરાતમાં દર એક લાખની વસતિમાં ચાર વ્યક્તિ એચઆઈવી સંક્રમિત
SHARE

  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં દર્દીઓની સંખ્યા વધુ
  • અગાઉ વર્ષ 2017માં દર લાખે સાત વ્યક્તિ હતા
  • ગુજરાતમાં એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઈડ્સ નિયંત્રણ માટે કામગીરી કરાય છે

પહેલી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ મનાવાય છે. દરેક સમુદાય એચઆઈવી-એઈડ્સ નાબૂદી માટે નેતૃત્ત્વ લે એ આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે. રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંસ્થાના સર્વે અનુસાર, વર્ષ 2021ની સ્થિતિએ ગુજરાતમાં પ્રત્યેક એક લાખની વસતિમાં ચાર વ્યક્તિ એચઆઈવી સંક્રમિત છે, જે અગાઉ વર્ષ 2017માં દર લાખે સાત વ્યક્તિ હતા. છેલ્લા 13 વર્ષના અરસામાં ગુજરાતમાં એઈડ્સ સંબંધિત મૃત્યુમાં પણ 60 ટકા જેટલો ઘટાડો થયાનો દાવો કરાયો છે. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે અત્યારે 1.15 લાખથી વધુ લોકો એચઆઈવી સંક્રમિત હશે.

સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેશ ગોપાલે ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાને એચઆઈવીના દર મુજબ ચાર શ્રોણીમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ઉચ્ચ દર, મધ્યમ દર, ઓછો દર અને ખૂબ ઓછો દરની કેટેગરી છે. ઉચ્ચ દરની કેટેગરીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. મધ્યમ દરની કેટેગરીમાં આણંદ, બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડનો સમાવેશ થાય છે. ઓછા કેસ હોય તેમાં અમરેલી, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, પંચમહાલ, પાટણ, અરવલ્લી અને મોરબી જ્યારે ખૂબ ઓછા દરની કેટેગરીમાં નર્મદા, પોરબંદર, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મહિસાગર જિલ્લાનો સમાવેશ થાય છે.તબીબોનું કહેવું છે કે, એચઆઈવી-એઈડ્સની બીમારીમાં આધુનિક સારવાર, એન્ટિ રિટ્રો વાયરલ (એઆરવી) ટ્રીટમેન્ટ નિયમિત પણે લેવી જોઈએ, જેનાથી એચઆઈવીની સાથે દરેક વ્યક્તિ તેના કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે. ગુજરાતમાં એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઈડ્સ નિયંત્રણ માટે કામગીરી કરાય છે, જેમાં દેહવિક્રય સાથે સંકળાયેલી મહિલાઓ, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો, સિરિંજથી નશો કરનારા તેમજ માઈગ્રન્ટસ માટે કાઉન્સેલિંગ, વર્તન પરિવર્તન સાહિત્ય વગેરે પૂરું પાડવામાં આવે છે. આ રોગ વિશેની જાણકારી તેમજ જરૂરી સલાહ અને માહિતી માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1097ની સેવા ઉપલબ્ધ છે.

29% મહિલા 36% પુરુષ એઈડ્સ વિશેની માહિતીથી સંપૂર્ણ વાકેફ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર 29 ટકા મહિલા અને 36 ટકા પુરુષ એચઆઈવી-એઈડ્સ વિશેની માહિતીથી સંપૂર્ણ વાકેફ છે, આ સિવાય બાકીના લોકો પાસે બીમારી વિશે અધકચરી-અધૂરી માહિતી છે.

8.12 લાખ વ્યક્તિનું પરીક્ષણ કરાયું, 3,937 પોઝિટિવ

રાજ્યમાં 2720 આઈસિટીસી, એફઆઈસિટીસી કેન્દ્રો કાર્યરત છે, વર્ષ 2023-24માં (સપ્ટેમ્બર સુધી) 8.12 લાખ વ્યક્તિનું એચઆઈવી પરીક્ષણ કરાયું છે, જે પૈકી 3,937 પોઝિટિવ આવ્યા છે, માતા-પિતાથી બાળકમાં સંક્રમિત થતા એચઆઈવી ચેપની અટકાયત માટે વર્ષ 2023-24માં કુલ 8.27 લાખ સગર્ભા મહિલાનું પરીક્ષણ કરાયું, જે પૈકી 283 મહિલા પોઝિટિવ નોંધાઈ છે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 2 days ago
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?