By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બનાસકાંઠાના ઈકબાલગઢમાં જય જય શ્રી રામના નારા લાગતાં બન્યું અયોધ્યા ધામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બનાસકાંઠાના ઈકબાલગઢમાં જય જય શ્રી રામના નારા લાગતાં બન્યું અયોધ્યા ધામ

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
2 years ago
Share
બનાસકાંઠાના ઈકબાલગઢમાં જય જય શ્રી રામના નારા લાગતાં બન્યું અયોધ્યા ધામ
SHARE

  • અમીરગઢમાં મશાલ સાથે રેલીઓ કાઢવામાં આવી
  • ઈકબાલગઢને દુલ્હનની માફક શણગાવામાં આવ્યું
  • અમીરગઢનું ઈકબાલગઢ ગામ શ્રીરામ રંગે રંગાયુ

સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં વિવિધ સુપ્રસિદ્ધ સ્થળો અને મંદિરોમાં વિવિધ કાર્યક્રમો કરવા આવી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો તેમજ ગામડાઓમાં રામ ભગવાનના સ્વાગતને લઈને ભક્તિભાવ પૂર્ણ વાતારવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ પણ ભગવાન રામની ભક્તિના રંગે રંગાઈ જવામાં બાકી નથી રહ્યું. અમીરગઢનું ઈકબાલગઢ શ્રીરામના રંગે રંગાયું છે.

અમીરગઢનું ઈકબાલગઢ શ્રી રામના રંગે રંગાયું

તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી, રામ નામની ધૂન લાગી રે. બનાસકાંઠાના અમીરગઢનું ઈકબાલગઢ ભગવાન શ્રી રામના રંગે રંગાયું છે. અમીરગઢના ઈકબાલગઢમાં મશાલ થકી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બનાસકાંઠાનું ઈકબાલગઢ ગામ જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને બનાસકાંઠા રામમય બન્યું છે. સમગ્ર ઈકબાલગઢ બન્યું અયોધ્યા ધામ ઈકબાલગઢ દુલ્હન માફક શણગાવામાં આવ્યું.

ભગવાન રામ અને રામાયણના પાત્રો ભજવતાં ભૂલકાઓ

ગુજરતામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો ઠેર ઠેર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે.  ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ભગવાન રામના સ્વાગતને લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાઓ પર રામધૂન ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં નાના ભૂલકાઓ ભગવાન રામની વેશભૂષા કરીને ભગવાન રામ અને રામાયણના પાત્રો ભજવતાં જોવા મળ્યાં હતાં. ખુદ ભગવાન રામ અહીં પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

સુપ્રસિદ્ધ તિથલ બીચ પર 51,111 દીપ પ્રજ્વલિત કરાયા

તેમજ વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીચ ખાતે હિન્દૂ સેવા સંઘ દ્વારા 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા..સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દીપ વલસાડ જિલ્લા તીથલ બીચ ખાતે પ્રજ્વલિત કરવમાં આવ્યાં હતાં. 51,111 દીપથી વલસાડ ખાતે આવેલ તીથલ બીચ જગમગી ઉઠ્યો હતો સાથે જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો અને હિન્દૂ સંગઠનો જોડાયાં હતાં તે સાથે જ નાણામંત્રી અને ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, વલસાડ અને ડાંગ સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટ

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

Editor By Editor 4 days ago
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?