By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં 45 રાજવીઓ વડાપ્રધાનના ટેકામાં આવ્યા આગળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટમાં 45 રાજવીઓ વડાપ્રધાનના ટેકામાં આવ્યા આગળ

agragujaratnews
Last updated: 2024/05/02 at 7:27 PM
2 years ago
Share
રાજકોટમાં 45 રાજવીઓ વડાપ્રધાનના ટેકામાં આવ્યા આગળ
SHARE

ભારતને વિશ્વગુરુ બનાવવા કમળને ખીલવુ જરૂરી હોવાનો મત

રાજકોટમાં રણજીતવિલાસ પેલેસમાં રાજવીઓની ચિંતન શિબિરમાં ભાજપને પુર્ણ બહુમતીથી જીતાડવાનો સંકલ્પ

રાજકોટ સહિત સમગ્ર દેશમાં ભાજપ વિરુધ્ધ ક્ષત્રિય સમાજની નારાજગી એક બવંડર બનીને ઘેરાવો લઇ ચુકી છે. ચૂંટણીમાં ભાજપને ચોક્કસપણે ડેમેજ કરે તેવી સ્થિતિને થાળે પાડવા માટે પાર્ટીના હાઇકમાન્ડ દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સાથે વાટાઘાટનો દોર ચાલુ છે. એ દરમિયાન આજે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ સમગ્ર ગુજરાતના રાજવીઓ સાથે મા આશાપુરાના સાનિધ્યમાં રણજીતવિલાસ પેલેસ ખાતે ચિંતન શિબર રાખી હતી. ૪૫ જેટલા રાજવીઓ આ શિબીરમાં હાજર રહ્યા હતા અને સર્વાનુમતે એવુ આહવાન કરવામા આવ્યુ હતુ કે, ગુજરાતની તમામ સીટ પર ભાજપનું કમળ ખીલવવામા આવશે. રાજવીઓએ તમામ ક્ષત્રિય સમાજ જોગ એવો સંદેશો પણ આપ્યો છે કે, ભાજપને અપાતો મત સનાતમ ધર્મને, સનાતન સંસ્કૃતિને, વસુદેવ કુટુમ્બકમને, ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો હશે.

Contents
ભારતને વિશ્વગુરુ બનાવવા કમળને ખીલવુ જરૂરી હોવાનો મતરાજકોટમાં રણજીતવિલાસ પેલેસમાં રાજવીઓની ચિંતન શિબિરમાં ભાજપને પુર્ણ બહુમતીથી જીતાડવાનો સંકલ્પ

રાજકોટ સહિત રાજકોટ રાજ પરિવારના આંગણે પધારેલાં ૪૫થી પણ વધારે રાજવીઓ અને ભાયાતોનાં આગમનને અંતરનાં ઉમળકાથી આવકારતાં માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં આપણને પ્રથમ દ્રષ્ટીએ જ અજોડતા, અનુપમતા અને નિખાલસતાનું દર્શન થાય. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષકનો ચહેરો જોવા મળે છે. ૨૦૨૪ની વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, ભારત દેશ અને આપણી ભાવી પેઢીનાં સ્થિર, સુરક્ષિત તેમજ ઉજ્જવળ ભવિષ્યના સુર્યોદય માટેની ચૂંટણી છે. ત્યારે આપણાં આર્ષદ્રષ્ટા પૂર્વજોની એક શિખામણ સ્મૃતિમાં અંકૂરિત થાય છે. આપણાં પૂર્વજો કહેતાં કે, જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગી હોય ત્યારે આપણે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે જેટલી ઝડપથી જેટલાં પૂળાંને સળગતા બચાવી શકાય તેટલાં બચાવી લઇએ તો તે દીર્ઘદ્રષ્ટીયુક્ત અને શાણપણ ભર્યો યોગ્ય નિર્ણય કહેવાય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ 145 કરોડ દેશવાસીઓની સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે પ્રતિદિન લગાતાર 16 થી 18 કલાક સુધી કાર્યરત રહીને “વસુધૈવ કુટુંબકમ” ની વૈદિક વિભાવનાને અનુસરીને નૂત્તન ભારતના નિર્માણ અર્થે સહુનો સાથ-સહુનો વિકાસ અને સહુનો સંગાથ-સહુનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી રહ્યા છે ત્યારે આપણે સહુ ભારતવાસીઓનું નૈતિક કર્તવ્ય બને છે કે સને. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આપણે સહુ સાથે મળીને પ્રચંડ મતદાન કરીને પુન: એક વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દેશભરમાંથી દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેંટ અર્પણ કરીએ અને એક પૂર્ણ બહુમતિ સાથેની સરકારનું સુકાન તેમને સોંપીએ.

ચિંતન શિબિરમાં પ્રિતિ દેવી – કચ્છ, મહારાજા રાઓલ વિજયરાજસિંહ –  ભાવનગર, કેશરીસિંહ – વાંકાનેર, હિમાંશુસિંહ – ગોંડલ, તુષાર સિંહ – દેવગઢ બારીયા, નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી –  બાલાસીનોર, રિધ્ધીરાજસિંહ – દાંતા, જયપ્રતાપસિંહ – છોટા ઉદેપુર, કેતનસિંહ – પાલીતાણા, ધૃવસિંહ – સાણંદ, સત્યજીત કુમાર – જસદણ, રાઉ  હરેન્દ્રપાલસિંહ – પોશીના, દેવેન્દ્રસિંહ – વિરપુર, રાઘવેન્દ્રસિંહ – વલ્લભીપુર, કૃતાર્થસિંહ – દેવપુર, મયૂરધ્વજસિંહ – તેરા, અમર કુમારસિંહ – પાળ, અશોકસિંહ – ગૌરીદડ, રાજવિજયસિંહ – રાજપરા, અજય વાળા – અમર નગર, રાજસિંહ વાળા – ઢાંક, યશવંત કુમારસિંહ – બાબરા, દરબાર જયવિરસિંહ – ચોટીલા, શેહરયાર ખાન – બજાણા, જયદીપસિંહ – કોઠારીયા, યશવંતસિંહ – મેંગણી, ઇન્દ્રજીતસિંહ – નલીયા, દિલીપસિંહ – દીયોદર, ધૃવકુમારસિંહ – ધૃવનગર, સમીર વાળા – જેતપુર,  મહાવીરસિંહ – ચોટીલા,  વિજયસિંહ – બિલખા, ભાનુપ્રતાપ સિંહ – બિલખા, પૃથ્વીસિંહ – બિલખા,  ચંદ્રજીતસિંહ – શાપર, સૂર્યવિરસિંહ – શાપર, અભિજીતસિંહ – ઢાંક,  ધર્મરાજસિંહ – માખાવડ,  અજયરાજસિંહ – કાનપુર, મહેશચંદ્ર સિંહ – ગણોદ, ભવાનીસિંહ – બિલખા, ભગીરથસિંહ – બિલખા, ભયલુભાઇ – પાળીયાદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામ રાજવીઓએ “રાષ્ટ્ર પ્રથમ” એ દિશામાં ગહનતા પૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. ભારતીય સંસ્કાર વારસાના જતન હેતુ સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકારનું ગઠન કરાવવાની દિશામાં રાજવીઓ સંકલ્પબદ્ધ થયાં હતાં.

 

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ગાંધીનગર

વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા

Editor By Editor 6 hours ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?