By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    18 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કરોડોના બાકી ટેક્સ સામે RMC એક્શનમાં, એક જ દિવસમાં બોલાવ્યો સપાટો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કરોડોના બાકી ટેક્સ સામે RMC એક્શનમાં, એક જ દિવસમાં બોલાવ્યો સપાટો

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:48 AM
2 years ago
Share
કરોડોના બાકી ટેક્સ સામે RMC એક્શનમાં, એક જ દિવસમાં બોલાવ્યો સપાટો
SHARE

  • રાજકોટ મનપાની નવી ઝુંબેશ
  • બાકી લેણાં સામે તંત્રે કરી કાર્યવાહી
  • 235 મિલકતોને જપ્તીની નોટિસ

રાજકોટમાં મનપા હવે એક્શનમાં આવી છે. કરોડો રૂપિયાના બાકી લેણાં સામે આજે નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મિલકત વેરાના અંદાજિત રૂ. 1100 કરોડની રિકવરી માટે મનપાએ સિલિંગ અને જપ્તીનું હથિયાર ઉપાડ્યું છે. જે હેઠળ આજથી નવી પહેલ હેઠળ વસૂલાત કામગીરી શરૂ કરવામા આવી હતી. આજે વોર્ડ નં. 2,5,6,7,8માં 20 મિલકતો સીલ કરવામાં આવી હતી. તેમજ 235 મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારી સ્થળ પર રૂ. 1.44 કરોડની વેરા વસૂલાત કરી હતી.

235 મિલકતો સીલ

રાજકોટ મનપાના ટેક્સ વિભાગ દ્વારા આજે રૈયા રોડ પર આવેલ 2-યુનિટને નોટિસ આપી, રેસકોર્સ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટિસ આપી , ઉમેશ કોમ્પ્લેક્ષમાં આવેલ 18-યુનિટને સીલ કરવાની કામગીરી કરાઈ હતી. ગીત ગુર્જરી સોસાયટીમા 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.1.15 લાખ વસૂલાત કરાઈ હતી. આ ઉપરાંત કુવાડવા રોડ પર આવેલ 3-યુનિટ અને ગ્રીન લેન્ડ ચોકડી પર 3-યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી.

ઘણી મિલકતો સીલ

રણછોડનગરમાં 1-યુનિટને નોટિસ આપી, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.52,030, સંત કબીર રોડ પર આવેલ 2-યુનિટને નોટિસ સામે રીકવરી રૂ.1.10 લાખ, ગુરૂદેવ આર્કેડમાં 1-યુનિટની નોટિસ આપી, ન્યુ શક્તિ સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે ચેક આપેલ, ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.2.30 લાખ અમીનમાર્ગ પર આવેલ 6-યુનિટને નોટિસ આપી. આમ એક જ દિવસમાં ટેક્સ વસૂલાતની કામગીરી રાજકોટ મનપા દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને ઘણી મિલકતો પણ સીલ કરવામાં આવી હતી.

1.44 કરોડ રૂપિયાની રિકવરી

આ ઉપરાંત કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.61,660, રાધાનગર પાસે આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.60,251, નાનામોવા રોડ પર આવેલ 3-યુનિટને નોટિસ આપી, પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ 2-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.1.78 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટને નોટિસ, દ્વારકાધીશ સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.40,940, અક્ષદીપ સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.42.320, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટને નોટિસ આપી, કોઠારીયા રોડ પર આવેલ 4-યુનિટને નોટિસ આપી, મધુરમ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી. આજે બપોર સુધીમાં મનપા તંત્ર દ્વારા 1:00 કલાક સુધીમાં 20-મિલકતોને સીલ કરેલ તથા 235-મિલ્કતોને ટાંચમાં લઈને જપ્તીની નોટિસ ફટકારીને રૂ. 1.44 કરોડની રીકવરી કરવામાં આવી છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજકોટ

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

Editor By Editor 2 days ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?