By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Suratમાં બેફામ ડમ્પરે ચાલકે મહિલાને અડફેટે લીધી,પગના ભાગે નાખવા પડયા સળિયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Suratમાં બેફામ ડમ્પરે ચાલકે મહિલાને અડફેટે લીધી,પગના ભાગે નાખવા પડયા સળિયા

agragujaratnews
Last updated: 2024/06/22 at 5:10 PM
2 years ago
Share
Suratમાં બેફામ ડમ્પરે ચાલકે મહિલાને અડફેટે લીધી,પગના ભાગે નાખવા પડયા સળિયા
SHARE

  • બેફામ ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે
  • મહિલાને પગના ભાગે પહોંચી ગંભીર ઇજા
  • ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ

સુરતના ડિંડોલી વિસ્તારમાં ડમ્પરચાલકે મહિલાને અડફેટે લેતે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા મહિલા જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.તો પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથધરી હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી છે.

ડમ્પર ચાલકને લોકોએ ઝડપ્યો

ફરી એકવાર સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બની લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા જતી મહિલા ને વહેલી સવારે બેફામ ડમ્પરચાલકે અડફેટે લીધા હતા. ડમ્પરચાલક ઓવરટેક કરવાના ચક્કરમાં મહિલાને એક સાઈડથી ઢસડીને લઈ ગયો હતો. મહિલાને પગમાં ગંભીર રીતે ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને તાત્કાલિક પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી.

મહિલાને પગના ભાગે ગંભીર ઈજા

સુરતના ડીંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી જોલી ગુપ્તા નામની મહિલા વટ સાવિત્રીના વ્રતની પૂજા કરવા માટે વહેલી સવારે જતી હતી. સવારે સાત વાગ્યે તે પૂજા કરવા જતી હતી, તે દરમિયાન પાછળથી ડમ્પરચાલકે તેને અડફેટે લીધા હતા. ડમ્પરચાલક પૂરપાટ ઝડપે જતો હોવાથી મહિલાને ટક્કર મારી હતી. જેમાં મહિલાના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઓપરેશન કરી સળિયા બેસાડવો પડયો

ડમ્પરચાલકે મહિલાના પગ પરથી ડમ્પર ફેરવી દીધું હોય તેવું સામે આવી રહ્યું છે. કેમ કે,મહિલાના પગ પરથી ચામડી અને હાડકુ નિકળી ગયુ છે. સીધું હાડકું દેખાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાને લઇ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અમે નજીકમાં આવેલી યુટીલિટી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હાલ મહિલાનું ઓપરેશન કરી સળિયા બેસાડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક સોસાયટીના રહીશોએ ડમ્પરચાલકને પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
રાષ્ટ્રિય

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

Editor By Editor 4 days ago
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?