By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરી, રોજના 172ને બદલે 218 કેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરી, રોજના 172ને બદલે 218 કેસ

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:17 PM
2 years ago
Share
ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરી, રોજના 172ને બદલે 218 કેસ
SHARE

  • અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ
  • ગુજરાતમાં વર્ષ 2021માં 42,555 કોલ્સ
  • છેલ્લા 11 મહિનામાં 66,397 ઈમરજન્સી

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી કોલ્સ વધી રહ્યા છે, ઉનાળામાં 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સીના 172થી 180 કોલ્સ રોજના મળતાં હતા, જોકે શિયાળામાં અત્યારે 208થી 218 આસપાસ થયા છે. આમ ઉનાળાની સરખામણીએ શિયાળામાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 18થી 22 ટકા જેટલો વધારો થયો છે. એકંદરે વર્ષ 2023માં છેલ્લા 11 મહિનામાં કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સીના રોજના 199 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે, આ સિવાય અન્ય કેસ એવા હશે જેમાં જે તે સગા દર્દીને પોતાના વાહનમાં લઈને હોસ્પિટલે દોડયા હશે, આમ કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સીનો આંક ઊંચો જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2021માં કાર્ડિયાક ઈમરજન્સીના 42,555 કોલ્સ હતા, એ પછી વર્ષ 2022માં 56,277 અને વર્ષ 2023માં 11 મહિનામાં 66,397 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે. કાર્ડિયાક ઈમરજન્સીના સૌથી વધુ કોલ્સ અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધારે નોંધાયા છે.

શ્વાસ લેવા સંબંધિત સમસ્યા પણ વધી

ગુજરાતમાં શ્વાસ લેવાની તકલીફમાં પણ વધારો થયો છે. વર્ષ 2021માં ઈમરજન્સી સર્વિસને 66,333 કોલ્સ મળ્યા હતા, જે વર્ષ 2022માં 74,780 અને વર્ષ 2023ના 11 માસમાં 66,397 થયા છે.

યુવાનોના સતત મોતથી ચિંતા, સંતુલિત ખોરાક લેવા તબીબોની સલાહ

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે ગુજરાતમાં યુવાનોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેને લઈ ચિંતાનો માહોલ છે. તબીબોના મતે હૃદય ઉપર કોવિડની અસર તો થઈ જ છે. જે દર્દીમાં 20થી 22 ટકા આસપાસ બ્લોકેજ હતું તેવા ત્રણેક કિસ્સામાં દર્દીને કોરોના થયા પછી બ્લોકેજ 90 ટકા આસપાસ થયાનું સામે આવ્યું હતું. કોરોના રસીના કારણે હૃદય રોગના કેસ વધ્યા નથી, ઉલટાનું રસીથી કોરોનામાં લોકોના જીવ બચ્યા છે. એકના એક તેલથી તળાયેલા ખોરાક, જંકફૂડના કારણે હૃદયને નુકસાન થઈ શકે છે. લોકોએ સંતુલિત ખોરાક લેવો જોઈએ.

ગુજરાતમાં 6 મહિનામાં જ 1,052 દર્દીનાં મોત

ગુજરાતમાં વર્ષ 2022માં હૃદય રોગના કારણે 2853 દર્દીના આકસ્મિક મોત થયા છે, જે પૈકી 2529 પુરુષ અને 324 મહિલાએ જીવ ગુમાવ્યા છે, હૃદય રોગથી આકસ્મિક મોત મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. બીજી તરફ તાજેતરમાં સરકારના મંત્રીએ જાહેર કર્યું હતું કે, હૃદય રોગથી છ મહિનામાં 1052 લોકોનાં મોત થયા છે, જે પૈકી 80 ટકા દર્દી 11થી 25 વર્ષની વયજૂથના હતા.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટ

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

Editor By Editor 23 hours ago
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?