By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના બહેનો માટે સખી સુપર મોલ અને સ્કીલ સેન્ટરનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રાજકોટના બહેનો માટે સખી સુપર મોલ અને સ્કીલ સેન્ટરનો પ્રારંભ

agragujaratnews
Last updated: 2024/08/01 at 8:18 PM
2 years ago
Share
રાજકોટના બહેનો માટે સખી સુપર મોલ અને સ્કીલ સેન્ટરનો પ્રારંભ
SHARE

તા.17 અને 18 ઓગષ્ટ થી  લોકલ ટુ વોકલ સાથે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી બહેનો કાયમી ધોરણે વેચાણ કરી શકે તે માટેની   ઉજવળ તક

રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ને લગતી તમામ યુનિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનશે સખી સુપર મોલમાં

રોજબરોજના જીવનમાં પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા અનેક મહિલાઓ ગૃહ ઉદ્યોગો કરતી હોય છે આવા ગૃહઉદ્યોગની બનાવટ લોકો સુધી પહોંચે અને બહેનો માટે વેચાણ સરળ બને તે માટે રાજકોટના બહેનો માટે સખી સુપર મોલ અને સ્કિલ સેન્ટર નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ અમીન માર્ગ ખાતે તા.17 અને 18 ઓગસ્ટ થી  રાજકોટની જનતા માટે લોકલ ટુ વોકલ સાથે ગૃહ ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરી બહેનોને કાયમી ધોરણે વેચાણ કરી શકે તે માટે ટોકન ચાર્જથી ઉદ્યોગ વિકસાવવાની ઉજવળ તક મળશે. સ્કીલ સેન્ટર ગ્રુપના સભ્ય બહેનો માટે ફ્રી રહેશે આ સ્કિલ સેન્ટર અને સખી સુપર મોલનો તારીખ 17 અને 18 ઓગસ્ટ થી પ્રારંભ થશે જેની સફળતા માટે  આશરે 150 બહેનોની ટીમ જહેમત  ઉઠાવી રહી છે. જ્યાં રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ને લગતી તમામ યુનિક પ્રોડક્ટ્સ નો ખજાનો મળશે. સખી સુપર મોલ  શરૂઆતના તબક્કામાં દર શનિ રવિ રહેશે જેમાં બહેનોએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે

Contents
તા.17 અને 18 ઓગષ્ટ થી  લોકલ ટુ વોકલ સાથે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી બહેનો કાયમી ધોરણે વેચાણ કરી શકે તે માટેની   ઉજવળ તકરક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ને લગતી તમામ યુનિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનશે સખી સુપર મોલમાં

વી કેન ગ્રુપ આ સખી સુપર મોલમાં ઘરેથી કંઈ પણ નાનો મોટો વ્યવસાય કરી રહ્યા છે જેમને ભવિષ્યમાં કંઈક કરવાની ઈચ્છા છે આવા બહેનોને પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સાથે મહત્વની એક બાબત એ પણ છે કે જે બહેનો મૂડી રોકાણ નથી કરી શકતા નાના મોટા વ્યવસાય માટે અથવા તો જે બહેનોને કંઈ પણ શીખવું છે તો આવા બહેનોને પણ સંસ્થા દ્વારા તાલીમ અને વગર મૂડી રોકાણે વ્યવસાયની તક આપવામાં આવશે. આ પ્રોજેક્ટની માહિતી આપવા અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા વિકેન ગ્રુપના ફાઉન્ડર અને ટ્રસ્ટી ડો. પીનાબેન કોટક તેમજ ટ્રસ્ટી હીનાબેન રાવલ,નિશાબેન રાણપરા કિંજલબેન ડોલે, નેહાબેન રાચ્છ ,રચનાબેન રૂપારેલ અરુણાબેન આડેસરા વગેરે એ માહિતી આપી હતી વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે ડો.પીનાબેન કોટક 743392 7606 અને હીનાબેન રાવલ 84602 10531નો  સંપર્ક કરી શકાશે. એક્ઝિબિશનમાં ભાગ લેવા ઇચ્છતા બહેનોની એક મીટીંગ શનિવારે સાંજે પાંચ વાગ્યે વિકેન ગ્રુપ કાર્યાલય ખાતે રાખેલ છે તો બહેનોએ ત્યાં ઉપસ્થિત રહી માહિતી મેળવી શકસે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 3 days ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?