By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન, PMએ MPને આપી 17000 કરોડની ભેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન, PMએ MPને આપી 17000 કરોડની ભેટ

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:55 AM
2 years ago
Share
દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન, PMએ MPને આપી 17000 કરોડની ભેટ
SHARE

  • MPમાં વિકસિત ભારત વિકસિત મધ્ય પ્રદેશ
  • પીએમ મોદી વર્ચ્યુલી રહ્યા હાજર
  • વૈદિક ઘડીયાળ સહિત 17000 કરોડના વિકાસના કાર્યોનો શિલાન્યાંસ- ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત વિકસિત મધ્ય પ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મધ્યપ્રદેશમાં રૂ. 17 હજાર કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ રાષ્ટ્રને સમર્પિત કરી.. જેમાં સિંચાઈ, વીજળી, રસ્તા, રેલવે, પાણી પુરવઠો, કોલસો, ઉદ્યોગ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
વૈદિક ઘડીયાળનું કર્યુ ઉદ્ઘાટન
પીએમ મોદીએ રાજ્યમાં સરકારી સેવાઓની ડિલિવરી સુધારવા માટે રિમોટનું બટન દબાવીને મધ્યપ્રદેશમાં સાયબર તહેસીલ પ્રોજેક્ટ અને ઉજ્જૈનમાં ફરીથી સ્થાપિત કરવામાં આવી રહેલી
વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની શરૂઆત કરી. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને 29 લોકસભા અને 230 વિધાનસભા મતવિસ્તારના જનપ્રતિનિધિઓએ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


ડીંડોલી અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ- પીએમ મોદી
પીએમ મોદી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા પહેલા ડિંડોરી માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું આ અકસ્માતમાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. સરકાર ઘાયલ થયેલા લોકોની સારવારની વ્યવસ્થા કરી રહી છે.

ભારતને વિકસિત બનાવશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં 9 દિવસનો વિક્રમોત્સવ શરૂ થવાનો છે. આ આપણો ગૌરવશાળી વારસો અને વર્તમાન ઉત્સવ છે. આપણી સરકાર વિરાસત અને વિકાસને કેવી રીતે સાથે લાવીને ચાલે છે તેનું પ્રમાણ ઉજ્જૈનમાં લગાવેલી વૈદિક ઘડીયાળ છે. જે ભારતને વિકસિત બનાવશે.
અબકી બાર 400 પાર, ભાજપનો નહી જનતાનો નારો- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે પહેલીવાર એવુ થયુ છે કે જનતાએ પોતાની પ્રિય સરકાર ફરીથી આવે તે માટે આ નારો બુલંદ કર્યો છે. અબકી બાર 400 પાર આ નારો બીજેપીનો નહી પરંતુ દેશની જનતા જનાર્દને આપેલો છે. મોદીની ગેરંટી પર દેશનો વિશ્વાસ ભાવ વિભાર કરી દેનારો છે. હવે ત્રીજીવાર મહાશક્તિ બનાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છીએ. 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
રાજકોટ

દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે

Editor By Editor 4 hours ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?