એક યુવકનું મોત અન્ય બે સારવાર હેઠળ, પોલીસે બે આરોપીની અટકાયત કરી. એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું. પિતા પુત્ર અને અન્ય એક યુવક દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. પિતા પુત્રની પોલીસે કરી ધરપકડ આરોપી નટુભાઈ ઉર્ફ દાઢી ડુંગરભાઇ પરમાર રહેવાસી હળવદ વાળાની ધરપકડ, વધુ એક આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. આ બનાવવામાં બે યુવક હાલ સારવાર હેઠળ – 1 નું મોત નીપજ્યું છે


