By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    17 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'વિરાટ' રેકોર્ડની નજીક કોહલી, આજે 35 રન બનાવીને રચી શકે છે ઈતિહાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

'વિરાટ' રેકોર્ડની નજીક કોહલી, આજે 35 રન બનાવીને રચી શકે છે ઈતિહાસ

agragujaratnews
Last updated: 2024/01/15 at 2:57 AM
2 years ago
Share
'વિરાટ' રેકોર્ડની નજીક કોહલી, આજે 35 રન બનાવીને રચી શકે છે ઈતિહાસ
SHARE

  • ટી20 ક્રિકેટમાં 12000 રન પૂરા કરનારા પહેલા ભારતીય ખેલાડી
  • આ સાથે દુનિયાના ચોથા બેટ્સમેન બની જશે વિરાટ કોહલી
  • ભારતનો કોઈ પણ ખેલાડી આ રેકોર્ડ બનાવી શક્યો નથી

ભારતીય ક્રિકેટ ટીમના ખાસ બેટ્સમેન વિરાટ કોહલી આજે અફઘાનિસ્તાનની સામે ઈન્દોરમાં રમાનારી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તેની કરિયરની મોટી ઉપલબ્ધિ મેળવી શકે છે. ઈન્દોરની ટી20માં 35 રન બનાવવાની સાથે વિરાટ કોહલી ઈતિહાસ રચી દેશે. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યાથી ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે 3 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝની બીજી મેચ રમાશે.

35 રન બનાવતા ઈતિહાસ રચી દેશે વિરાટ કોહલી

અફઘાનિસ્તાનની સામે ઈન્દોરમાં થનારી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 35 રન બનાવતાની સાથે કોહલી ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ કોહલી એવું કરશે અને સાથે જ ઓવરઓલ ટી20માં 12000 રન પૂરા કરનારા ભારતના પહેલા અને દુનિયાના ચોથા નંબરના બેટ્સમેન બનશે. ભારતના કોી પણ બેટ્સમેન આજ સુધી આ મહારેકોર્ડ બનાવી શક્યા નથી. જો કોહલી આવું કરે છે તો તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ મેળવશે.

16 વર્ષથી રમી રહ્યા છે ટી20 ક્રિકેટ

વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 374 ટી20 મેચ રમી છે. આ સમયે તેઓએ 41.40ની સરેરાશથી 11965 રન બનાવ્યા છે. આ સમયે તેનો સ્ટ્રાઈક રેટ 133.35 રહ્યો છે. આ ફોર્મેટમાં તેના નામે 8 શતક અને 91 અર્ધશતક નોંધાયા છે. ટી20 ઈન્ટરનેશનલ અને આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે. 11965 રનમાંથી 4008 રન તેઓએ ઈન્ટરનેશનલ લેવલ પર બનાવ્યા છે. તો આઈપીએલમાં તે 7263 રન બનાવી ચૂક્યા છે.

કોહલીએ અત્યાર સુધી બનાવ્યા છે 11965 રન

વિરાટ કોહલીએ અત્યાર સુધી 374 ટી20 મેચમાં 41.40ની સરેરાશથી 11965 રન બનાવ્યા છે. જો તે 35 રન બનાવી લેશે તો ટી20 ક્રિકેટમાં 12000 કે તેનાથી વધારે રન બનાવનારા ભારતના પહેલા અને દુનિયાના ચોથા નંબરના બેટ્સમેન બનશે. ઓવરઓલ ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી ક્રિસ ગેલ, શોએબ મલિક અને કીરોન પોલાર્ડે પણ 12000 કે તેનાથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન

1. ક્રિસ ગેલ-વેસ્ટ ઈન્ડિઝ – 463 મેચમાં 14562 રન

2. શોએબ મલિક- પાકિસ્તાન – 525મેચમાં 12993 રન

3. કીરોન પોલાર્ડ – વેસ્ટ ઈન્ડિઝ- 639 મેચમાં 12430 રન

4. વિરાટ કોહલી- ભારત – 374 મેચમાં 11965 રન

5. એલેક્સ હેલ્સ- ઈંગ્લેન્ડ- 426 મેચમાં 11764 રન

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
રાજકોટ

 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી

Editor By Editor 2 days ago
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?