By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND vs ENG:ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઈંગ્લેન્ડને જીત માટે 332 રનની જરૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND vs ENG:ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઈંગ્લેન્ડને જીત માટે 332 રનની જરૂર

agragujaratnews
Last updated: 2024/02/06 at 4:46 PM
2 years ago
Share
IND vs ENG:ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઈંગ્લેન્ડને જીત માટે 332 રનની જરૂર
SHARE

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
  • ભારતીય ટીમ બીજા દાવમાં 255 રનમાં ઓલઆઉટ
  • ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 399 રનનો આપ્યો લક્ષ્ય

ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટે 67 રન છે. ઈંગ્લેન્ડને હવે જીતવા માટે 332 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયાને જીત 9 વિકેટ લેવાની છે. દિવસના અંતે જેક ક્રોલી 29 રન અને રેહાન અહેમદ 09 રને અણનમ પરત ફર્યા હતા. આ પહેલા બેન ડકેટ 27 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને ડકેટને પેવેલિયન મોકલ્યો હતો. આ પહેલા ભારતીય ટીમ બીજા દાવમાં 255 રન બનાવી શકી હતી અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શુભમન ગિલે 104 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી.ઈંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સિવાય રેહાન અહેમદને ત્રણ અને જેમ્સ એન્ડરસનને બે વિકેટ મળી હતી.

ઈંગ્લેન્ડની ઈનિંગ

Day-3:ત્રીજા સેશન

બેન ડકેટ આઉટ: ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ 50 રનમાં પડી હતી. બેન ડકેટ 27 બોલમાં 6 ફોરની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો. કેએસ ભરતે શાનદાર કેચ લીધો હતો. અશ્વિને ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. હવે રેહાન અહેમદ નાઈટ વોચમેન તરીકે ત્રીજા નંબર પર આવી ગયો છે.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ શરૂ

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ શરૂ થઈ ગયો છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ છે. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને જેક ક્રોલી ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જસપ્રીત બુમરાહે કરી છે.

ભારતની ઈનિંગ

બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 255 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શુભમન ગિલે 11 ફોર અને બે સિકસરની મદદથી 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય અક્ષર પટેલે 45 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સિવાય રેહાન અહેમદને ત્રણ અને જેમ્સ એન્ડરસનને બે વિકેટ મળી હતી.

જસપ્રીત બુમરાહ આઉટ: ટીમ ઈન્ડિયાએ 255 રનમાં 9મી વિકેટ ગુમાવી હતી. જસપ્રીત બુમરાહ 26 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. તેને ટોમ હાર્ટલીએ આઉટ કર્યો હતો. આ તેની ચોથી સફળતા છે. જોકે, બીજા છેડે અશ્વિન 29 રન બનાવીને ક્રિઝ પર છે.


કુલદીપ યાદવ આઉટ: ઈંગ્લેન્ડના સ્પિનરો ત્રીજા સેશનમાં સતત વિકેટો લઈ રહ્યા છે. પૂંછડીના બેટ્સમેનો ફરીથી ટીમને સાથ આપી રહ્યા નથી. કુલદીપ યાદવ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપને ટોમ હાર્ટલીએ પેવેલિયન મોકલ્યો હતો. ભારતે 229ના સ્કોર પર આઠમી વિકેટ ગુમાવી હતી. જોકે, કુલ લીડ 372 રનની છે.

કેએસ ભરત આઉટ: ત્રીજા સેશનની પહેલી જ ઓવરમાં રેહાન અહેમદે ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો આપ્યો હતો. ભરત 28 બોલમાં માત્ર સાત રન બનાવી શક્યો હતો. જો કે ભારતની કુલ લીડ 371 રન પર પહોંચી ગઈ છે.

Day-3: બીજા સેશનની રમત સમાપ્ત

ટી બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ 370 રનની લીડ મેળવી લીધી છે. તેણે બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિન 1 રન અને કેએસ ભરત 6 રન બનાવીને અણનમ છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 2-2 વિકેટ લીધી છે. શોએબ બશીર અને રેહાન અહેમદે એક-એક વિકેટ લીધી છે.

અક્ષર પટેલ આઉટ: ભારતીય ટીમની છઠ્ઠી વિકેટ પડી હતી. અક્ષર પટેલ 84 બોલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્ટલીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેએસ ભરત 2 રન બનાવીને રમી રહ્યો છે. હવે રવિચંદ્રન અશ્વિન બેટિંગ કરવા આવ્યો છે.

શુભમન ગિલ આઉટ: ટીમ ઈન્ડિયાની મોટી વિકેટ પડી હતી. શુભમન ગિલ સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો. તેણે 147 બોલનો સામનો કર્યો અને 104 રન બનાવ્યા. તેણે 11 ફોર અને 2 સિકસર ફટકારી હતી. શોએબ બશીરે શુભમનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

શુભમન ગિલે શાનદાર સદી ફટકારી

શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. તેણે 134 બોલમાં 100 રન બનાવ્યા છે. ગિલે 11 ફોર અને 2 સિકસર ફટકારી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર બીજી ઈનિંગમાં 200 રનને પાર કરી ગયો છે. અક્ષર પટેલ 33 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર અને શુભમન વચ્ચે 79 રનની ભાગીદારી છે.

ટીમ ઈન્ડિયાની લીડ 300 રનને પાર

ભારતીય ટીમની લીડ 300 રનને પાર કરી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 42 ઓવરમાં 166 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 99 બોલમાં 83 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલ 15 રન બનાવીને રમી રહ્યો છે.

Day-3:પ્રથમ સેશનની રમત સમાપ્ત

ટીમ ઈન્ડિયાએ લંચ બ્રેક સુધી બીજા દાવમાં 35 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 60 રન બનાવીને અણનમ રહ્યો હતો. અક્ષર પટેલ 2 રન બનાવીને અણનમ છે. ભારતે 273 રનની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ સત્રમાં સારું પ્રદર્શન કર્યું હતું. જેમ્સ એન્ડરસને 2 વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલી અને રેહાન અહેમદે એક-એક વિકેટ લીધી હતી.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ.

ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન

વિશાખાપટ્ટનમની પિચનો મિજાજ

વિશાખાપટ્ટનમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ હોય છે. જોકે, સ્પિનરોને ધ્યાનમાં રાખીને ધીમી પીચ હોઈ શકે છે. શ્રેણીમાં ભારતીય ટીમ પાછળ હોવાને કારણે અહીં રેન્ક ટર્નર મળશે નહીં. બોલરોને ત્રીજા દિવસથી અહીં સ્પિનમાં મદદ મળી શકે છે. બંને ટીમોમાં સ્પિનરોની કોઈ કમી નથી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 2 days ago
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?