By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND vs SA 3rd T20I : ધર્મશાલામાં શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', પ્લેઈંગ-11 માં થઈ શકે છે 2 મોટા ફેરફાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND vs SA 3rd T20I : ધર્મશાલામાં શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', પ્લેઈંગ-11 માં થઈ શકે છે 2 મોટા ફેરફાર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/14 at 3:13 PM
3 months ago
Share
IND vs SA 3rd T20I : ધર્મશાલામાં શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', પ્લેઈંગ-11 માં થઈ શકે છે 2 મોટા ફેરફાર
SHARE

Contents
કેપ્ટન સૂર્યા સુરક્ષિત,પણ ગિલે સાબિત કરવું પડશે ગંભીરના ‘અખતરા’ પર લાગશે બ્રેક? શું કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે ધર્મશાલામાં રમાનારી ત્રીજી T20 મેચ માત્ર સિરીઝ જીતવા માટે જ નહીં, પરંતુ ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન શુભમન ગિલના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની રહેવાની છે.સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ગિલ માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો તેનું બેટ અહીં નહીં ચાલે તો T20 વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટ ‘પ્લાન-બી’તરફ વળી શકે છે.બીજી તરફ ગૌતમ ગંભીરના વ્યૂહાત્મક પ્રયોગો પણ સવાલોના ઘેરામાં છે.
શુભમન ગિલ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ
ધર્મશાલાના મેદાન પર જ્યારે ટીમ ઈન્ડિયા ઉતરશે ત્યારે તમામની નજર શુભમન ગિલ પર હશે. T20 વર્લ્ડ કપને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે અને ભારત પાસે માત્ર 8 મેચો બચી છે. આવા સમયે, વાઈસ-કેપ્ટનનું ફોર્મમાં ન હોવું ચિંતાનો વિષય છે. પસંદગી સમિતિએ સંજુ સેમસન જેવા ઇન-ફોર્મ ખેલાડીને બહાર રાખીને ગિલ પર ભરોસો મૂક્યો હતો. હવે જો ગિલ આ વિશ્વાસ પર ખરો નહીં ઉતરે, તો ન્યુઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ કે સંજુ સેમસન માટે દરવાજા ખુલી શકે છે.

કેપ્ટન સૂર્યા સુરક્ષિત,પણ ગિલે સાબિત કરવું પડશે

છેલ્લા એક વર્ષમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ પણ ચિંતાજનક રહ્યું છે,પરંતુ ટીમના કેપ્ટન હોવાને નાતે વર્લ્ડ કપ સુધી તેમનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, શુભમન ગિલને આવી કોઈ ‘રાહત’ મળવાની શક્યતા નથી. T20 ઓપનર તરીકે તે ટીમની પ્રથમ પસંદગી નહોતો, તેથી તેણે પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે અપવાદરૂપ પ્રદર્શન કરવું જ પડશે.

કેપ્ટન સૂર્યા સુરક્ષિત,પણ ગિલે સાબિત કરવું પડશે

છેલ્લા એક વર્ષમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ પણ ચિંતાજનક રહ્યું છે, પરંતુ ટીમના કેપ્ટન હોવાને નાતે વર્લ્ડ કપ સુધી તેમનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, શુભમન ગિલને આવી કોઈ ‘રાહત’ મળવાની શક્યતા નથી. T20 ઓપનર તરીકે તે ટીમની પ્રથમ પસંદગી નહોતો, તેથી તેણે પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે અપવાદરૂપ પ્રદર્શન કરવું જ પડશે.

ગંભીરના ‘અખતરા’ પર લાગશે બ્રેક?

બીજી T20 મેચમાં મળેલી હાર બાદ કોચ ગૌતમ ગંભીરની રણનીતિની ટીકા થઈ રહી છે. ખાસ કરીને અક્ષર પટેલને નંબર-3 પર મોકલવો અને શિવમ દુબે જેવા હિટરને નંબર-8 પર ધકેલવો, આ બંને નિર્ણયો ‘વ્યૂહાત્મક ભૂલ’ સાબિત થયા હતા. ધર્મશાલાની નિર્ણાયક મેચમાં આવા પ્રયોગો ટાળીને સૂર્યકુમાર યાદવ પોતાના નિયત ક્રમે (નંબર-3) બેટિંગ કરવા આવે તેવી પૂરી શક્યતા છે.

શું કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળશે?

ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પ્રશ્ન બોલિંગ કોમ્બિનેશનનો છે.કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે હંમેશા મુસીબત સાબિત થયો છે,છતાં તેને બહાર બેસવું પડે છે. તેનું કારણ એ છે કે ભારતને નંબર-8 પર પણ બેટિંગ કરી શકે તેવો બોલર જોઈએ છે,અને કુલદીપ અહીં ફિટ બેસતો નથી.જોકે,સિરીઝ બચાવવા માટે વિકેટ લેવી જરૂરી છે,તેથી મેનેજમેન્ટ કદાચ અર્શદીપ કે વરુણ ચક્રવર્તીને આરામ આપીને કુલદીપ અથવા હર્ષિત રાણાને તક આપી શકે છે. પણ તેની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
આ પણ  વાંચો -Yashasvi જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ, 48 બોલમાં સદી ફટકારી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
રાજકોટ

જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ

Editor By Editor 6 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?