By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND vs SA: દક્ષિણ આફ્રિકાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND vs SA: દક્ષિણ આફ્રિકાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

agragujaratnews
Last updated: 2024/01/03 at 5:39 PM
2 years ago
Share
IND vs SA: દક્ષિણ આફ્રિકાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
SHARE

  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં બીજી ટેસ્ટ ચાલુ
  • પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું
  • સિરાજે કિલ્લાની જેમ મજબૂત દેખાતી આફ્રિકન બેટિંગ લાઇનઅપને કરી ખતમ

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં બીજી ટેસ્ટ રમાઇ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. ભારત તરફથી આવેલા સિરાજ નામના તોફાનમાં તેના 6 બેટ્સમેનો આઉટ થઇ ગયા હતા. ભારત સામે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આફ્રિકન ટીમ મેચમાં પુરા સત્ર સુધી પણ બેટિંગ કરી શકી ન હતી. કુલ 55 રન સાથે આફ્રિકાએ ભારત સામે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી નાનો ટોટલ બનાવવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કિલ્લાની જેમ મજબૂત દેખાતી આફ્રિકન બેટિંગ લાઇનઅપને ખતમ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેણે 6 વિકેટ પોતાના નામે કરી હતી.

આ પહેલા ન્યૂઝિલેન્ડના નામે હતો આ રેકોર્ડ

આ પહેલા ન્યૂઝીલેન્ડના નામે ભારત સામે ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ હતો, જ્યારે 2021માં વાનખેડે ખાતે કિવી ટીમ ભારતીય ટીમ સામે 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 55 રનમાં ઓલઆઉટ થઈને આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

135 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

દક્ષિણ આફ્રિકાની ટીમ અગાઉ 1889માં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 84 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ 1889માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 84 રનનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે હવે 135 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેઓએ સાઉથ આફ્રિકાને પોતાના ઘરઆંગણે સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ કર્યું.

ભારત સામે દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર

  • 55 રન- કેપ ટાઉન ટેસ્ટ, 2023
  • 79 રન- નાગપુર ટેસ્ટ, 2015
  • 84 રન- જોહાનિસબર્ગ ટેસ્ટ, 2006
  • 105 રન- અમદાવાદ ટેસ્ટ, 1996
  • 109 રન- મોહાલી ટેસ્ટ, 2015

હોમ ગ્રાઉન્ડ પર બનેલી સૌથી નાનો સ્કોર

માત્ર ભારત સામે જ નહીં પરંતુ ઘરની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં આફ્રિકાની ઈનિંગ્સનો સૌથી નાનુ ટોટલ 55 રન હતો. બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન આફ્રિકા બેટિંગમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું હતું, પરંતુ બીજી ટેસ્ટમાં તે ભારતીય બોલરોની સામે નબળી ઈમારતની જેમ તૂટી પડ્યું હતું.

સિરાજ સહિતના ભારતીય બોલરોએ તબાહી મચાવી

ભારતીય બોલરો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પર ક્રિકેટના બોલ નહીં, પણ આગના બોલ ફેંકી રહ્યા હતા. ઈનિંગની શરૂઆતથી જ ભારતે કડક સિકંજો રાખ્યો હતો, જેમાં મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. સિરાજે 6 ઓવરમાં બંને આફ્રિકાના ઓપનરોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિરાજે પહેલા એડન માર્કરમ (02) અને પછી ડીન એલ્ગર (04)ને પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને પેવેલિયન પરત મોકલ્યો હતો. સિરાજે માત્ર 15 રનમાં 6 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમારે 2-2 વિકેટ પોતાના નામે કરી અને આફ્રિકાને 55 રનમાં ઓલ આઉટ કરી દીધુ.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Editor By Editor 1 day ago
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?