By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રે કરશે કામ, બંને દેશે બનાવી મોટી યોજના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રે કરશે કામ, બંને દેશે બનાવી મોટી યોજના

agragujaratnews
Last updated: 2024/05/25 at 12:47 PM
2 years ago
Share
ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રે કરશે કામ, બંને દેશે બનાવી મોટી યોજના
SHARE

  • ભારત અને અમેરિકા હવે અવકાશ ક્ષેત્રે ભાગીદારીને વધુ વિસ્તારવા માટે તૈયાર
  • અમેરિકા આ ​​વર્ષના અંત સુધીમાં એક ભારતીય અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલશે:
  • ભારત અને અમેરિકાએ સંશોધન અને ઉભરતી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર : અમેરિકી રાજદૂત
ભારત અને અમેરિકા હવે અવકાશ ક્ષેત્રે તેમની ભાગીદારીને વધુ વિસ્તારવા માટે તૈયાર છે. ભારત અને અમેરિકાના વરિષ્ઠ રક્ષા અધિકારીઓ અવકાશ સહયોગને મજબૂત કરવાની તકો પર ચર્ચા કરવા માટે મળ્યા હતા. ભારત અને અમેરિકાના અધિકારીઓએ અવકાશ સંબંધિત ઉદ્યોગમાં સહયોગ માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવા અંગે પણ વાત કરી હતી. અમેરિકી રક્ષા વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ભારત અમેરિકા સંબંધો
બીજી વાર્ષિક ‘યુએસ-ઈન્ડિયા એડવાન્સ્ડ ડોમેન્સ ડિફેન્સ ડાયલોગ’ બેઠકમાં અધિકારીઓએ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક શ્રેણીની ચર્ચા કરી હતી. અમેરિકાની ટુકડીનું નેતૃત્વ અવકાશ નીતિ માટે રક્ષાના કાર્યકારી સહાયક સચિવ વિપિન નારંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતના સંયુક્ત સચિવ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન વિશ્વેશ નેગીએ કર્યું હતું. રક્ષા વિભાગના પ્રવક્તા કમાન્ડર જેસિકા એન્ડરસને જણાવ્યું હતું કે આ વર્ષના સંવાદ દરમિયાન નારંગ અને નેગીએ અવકાશ સહયોગને મજબૂત કરવાની તકો પર ચર્ચા કરી હતી અને અમેરિકાના ઉદ્યોગ સાથે સહયોગ માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરી હતી.
અંતરિક્ષ સ્ટેશન પર ભારતીયો
તમને જણાવી દઈએ કે, હાલમાં જ ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ માહિતી આપતાં કહ્યું હતું કે અમેરિકા આ ​​વર્ષના અંત સુધીમાં એક ભારતીય અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા સ્પેસ એજન્સી NASA અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વચ્ચે NISAR પ્રોજેક્ટ હેઠળ સંયુક્ત મિશન પણ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

સંશોધન અને ટેકનોલોજી પર ધ્યાન આપવું પડશે
એરિક ગારસેટીએ એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકાએ સંશોધન અને ઉભરતી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ રીતે બંને દેશો એકબીજાની શક્તિનો લાભ ઉઠાવી શકશે. તેમણે કહ્યું હતું કે ભારતે ગયા વર્ષે મિશન ચંદ્રયાન 3 પર એટલો જ ખર્ચ કર્યો હતો જેટલો અમેરિકાએ ચંદ્ર મિશન પર ખર્ચ કર્યો હતો. ગારસેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે અમેરિકા પાસે કેટલીક ક્ષમતાઓ છે જેનો ભારતમાં હજુ પણ અભાવ છે. બંને દેશોએ પોતાની ક્ષમતાઓને મજબૂત કરવા પરસ્પર સહયોગ વધારવો પડશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત
રાષ્ટ્રિય

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

Editor By Editor 7 days ago
આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા
રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?