By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત અને ચીન કેનેડાની સુરક્ષા માટે ખતરો : ગુપ્તચર અહેવાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારત અને ચીન કેનેડાની સુરક્ષા માટે ખતરો : ગુપ્તચર અહેવાલ

agragujaratnews
Last updated: 2024/02/04 at 1:01 PM
2 years ago
Share
ભારત અને ચીન કેનેડાની સુરક્ષા માટે ખતરો : ગુપ્તચર અહેવાલ
SHARE

  • ભારત સામે કેનેડાએ ફરી ઝેર ઓક્યું
  • કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપના નવા આક્ષેપ કર્યા
  • ભારતે આક્ષેપ સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી

ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં આવેલી કડવાશ ખતમ થવાનું નામ નથી લઇ રહી. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદીલી વચ્ચે કેનેડાએ ફરી એકવાર ઝેર ઓક્યું છે. પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાના પાયાવિહોણા આક્ષેપ કર્યાના મહીનાઓ પછી કેનેડાએ નવેસરથી ભારતને બદનામ કરવાની ચાલ ચાલી છે.

કેનેડાએ હવે ભારત વિદેશી ખતરો હોવાનું જણાવીને કહ્યું છે કે નવી દિલ્હી સંભવિતરૂપે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. ગ્લોબલ ન્યૂઝે આપેલા અહેવાલ મુજબ કેનેડાની સુરક્ષા સેવાના ગોપનીય અહેવાલમાં આ મુજબ આક્ષેપ કરવામાં આવ્યા છે. ભારત સરકારે હજી કેનેડાના આ નવા આક્ષેપ સંદર્ભમાં કોઇ પ્રતિક્રીયા આપી નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની સંસદની અંદર સંસદમાં આરોપ લગાવ્યા હતા કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાના નક્કર પુરાવા છે. પરંતુ ભારતે જ્યારે કેનેડાને તે પુરાવા આપવા જણાવ્યું તો કેનેડા આઘુપાછું થવા લાગ્યું હતું. ભારતે તે સમયે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા હતા. આ પ્રકરણ પછી બંને દેશો વચ્ચે સંબંધો વણસવા લાગ્યા હતા. હવે કેનેડાની સુરક્ષા એજન્સીએ ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપના આક્ષેપ કર્યા છે.

   ગ્લોબલ ન્યૂઝના જણાવ્યા મુજબ ઓક્ટોબર 2022માં ‘ વિદેશી હસ્તક્ષેપ અને ચૂંટણી : એક રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષા’ શીર્ષક હેઠળ ગોપનીય અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. તે અહેવાલમાં ભારતને ખતરો જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાની લોકશાહીને નબળી કરી શકે છે. વિદેશી હત્યક્ષેપ પરંપરાગત રાજદ્વારી નીતિ કરતાં અલગ હોય છે, કારણ કે તેમાં જાહેર કથાઓ અને નીતિનિર્માણને પ્રભાવિત કરવા માટે ગોપનીયતા અને દગાનો ઉપયોગ થતો હોય છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ

રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત

Editor By Editor 3 days ago
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?