By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 hour ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આતંકવાદને લઇને ભારત-ગ્રીસની ચિંતાઓ એકસમાન છે : વડાપ્રધાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

આતંકવાદને લઇને ભારત-ગ્રીસની ચિંતાઓ એકસમાન છે : વડાપ્રધાન

agragujaratnews
Last updated: 2024/02/22 at 1:41 AM
2 years ago
Share
આતંકવાદને લઇને ભારત-ગ્રીસની ચિંતાઓ એકસમાન છે : વડાપ્રધાન
SHARE

  • વડાપ્રધાન મોદી અને ગ્રીસના વડાપ્રધાન વચ્ચે વાટાઘાટ યોજાઇ
  • ભારત અને ગ્રીસ વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવાના પ્રયાસોને જાળવી રાખશે
  • UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન : ગ્રીક PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોટાકિસની વચ્ચે મંગળવારે દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઇ હતી. ગ્રીક પીએમ અને તેના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં વઢાપ્રધાને જણાવ્યું હતું કે આજની બેઠકમાં અમે ઘણા ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે સહમત છીએ કે તમામ વિવાદો અને ટેન્શનનું સમાધાન વાટાઘાટો અને કૂટનીતિ મારફત જ કરવું જોઇએ. અમે ઇન્ડો-પેસેફિકમાં ગ્રીસની ભાગીદારી તથા સકારાત્મક ભૂમિકાનું સ્વાગત કરીએ છીએ. ભારત અને ગ્રીસ વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપવાના પ્રયાસોને જાળવી રાખશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આતંકવાદને લઇને ભારત અને ગ્રીસની ચિંતાઓ એકસમાન છે. તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં બન્ને દેશોના સહયોગને વધારે મજબૂત કરવા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તેની સાથે બન્ને દેશોએ સંરક્ષણ ઉદ્યોગને પરસ્પર જોડવા પર સહમતી દર્શાવી છે.

ગ્રીક પીએમ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પાછલા વર્ષની મારી ગ્રીસ યાત્રા બાદ તેમની આ ભારત યાત્રા બન્ને દેશ વચ્ચે મજબૂત થઇ રહેલી વ્યૂહાત્મક ભાગીદારીનો સંકેત છે અને 16 વર્ષ બાદ ગ્રીસના વડાપ્રધાનનું ભારત આવવું જ એક ઐતિહાસિક ઉત્સવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને બે ગણો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તેજીથી આગળ વધી રહ્યા છીએ.

UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન : ગ્રીક PM

આ દરમિયાન પત્રકારોને સંબોધન કરતાં ગ્રીક પીએમ ક્યારીકોસે જણાવ્યું હતું કે અમે 2028-29 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યપદ માટેની ઉમેદવારીને સમર્થન આપીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે ભારત અને ગ્રીસ ઘણી બાબતે એકબીજાના ઘણા નજીક છે. વિશ્વનું સૌથી જૂની લોકશાહી અને સૌથી મોટી લોકશાહી એકબીજાની સાથે સહયોગ અને ભાગીદારી સ્થાપિત કરી રહ્યા છે. પીએમ મોદીની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે મોદીમાં મને એક દૂરંદેશી, ઉત્તમ નેતા અને સાચા મિત્ર દેખાય છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Editor By Editor 4 days ago
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?