By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શુભમન ગિલની ફોર્મમાં વાપસી કરવાની કહાની, BCCIએ વીડિયો શેર કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

શુભમન ગિલની ફોર્મમાં વાપસી કરવાની કહાની, BCCIએ વીડિયો શેર કર્યો

agragujaratnews
Last updated: 2024/02/06 at 4:44 PM
2 years ago
Share
શુભમન ગિલની ફોર્મમાં વાપસી કરવાની કહાની, BCCIએ વીડિયો શેર કર્યો
SHARE

  • ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું
  • શુભમન ગિલે 13 ઈનિંગ્સ બાદ શાનદાર સદી ફટકારી
  • BCCIએ શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો

સિરીઝની બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 106 રને જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમ શરૂઆતથી જ સારા ફોર્મમાં જોવા મળી હતી. બેટિંગથી લઈને બોલિંગ સુધી ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં જસપ્રિત બુમરાહ બોલિંગમાં કમાલ કરી હતી જ્યારે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

યશસ્વી જયસ્વાલની બેવડી સદીની મદદથી ભારતનો સ્કોર 400ની નજીક પહોંચ્યો હતો. આ પછી જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 253 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું ત્યારે એવું લાગી રહ્યું હતું કે મેચ ભારતના હાથમાં છે. પરંતુ તે પછી બીજી દાવમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી અને ભારતને માત્ર 255 રનમાં આઉટ કરી દીધું. આ ઈનિંગ દરમિયાન ગિલે સદી ફટકારી હતી.

ગિલે ટીમ ઈન્ડિયાની ઈજ્જત બચાવી

શુભમન ગિલની સદીના કારણે ટીમ યોગ્ય સ્કોર સુધી પહોંચી શકી અને જીતની આશા અકબંધ રહી. ગિલ લાંબા સમયથી ફોર્મમાં નહોતો. ગિલે છેલ્લી 13 ઇનિંગ્સમાં એક પણ ટેસ્ટ ફિફટી ફટકારી ન હતી. આવી સ્થિતિમાં, આ ઇનિંગ દરમિયાન ગિલ પાસેથી અપેક્ષાઓ નહિવત હતી, પરંતુ ગિલે શાનદાર વાપસી કરી અને સદી ફટકારી હતી. આ ઈનિંગ બાદ BCCIએ શુભમન ગિલનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં ગિલે જણાવ્યું કે કેવી રીતે તે 13 ઈનિંગ્સ બાદ પોતાના ફોર્મમાં પાછો આવ્યો છે.

‘પિતાએ આપ્યો ગુરૂમંત્ર’

શુભમન ગિલે કહ્યું કે જ્યારે 3-4 મેચમાં બેટથી રન ન બન્યા હોય ત્યારે રન બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આજે મારા માટે ખુશીનો દિવસ છે કે મેં સદી ફટકારી છે. તેણે કહ્યું કે જ્યારે મારા બેટમાંથી આવી રહ્યા ન હોતા ત્યારે આ સમયગાળો મારા માટે સરળ ન હતો. મારા પિતાએ કહ્યું કે અત્યારે જે થઈ રહ્યું છે તે ભૂલી જા અને તારી જુની સ્ટાઈલમાં રમવાનું ચાલુ કર. મેં મારી બેટિંગમાં આનો ઉપયોગ કર્યો અને સદી ફટકારી હતી. ગિલે કહ્યું કે મારા પિતા હંમેશા મેચ જોવા આવવાનો પ્રયાસ કરે છે. પિતા સામે સદી ફટકારીને સારું લાગે છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?