By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રવિન્દ્ર જાડેજાની વાપસીને લઈને મોટું અપડેટ, ટીમ ઈન્ડિયાનું વધી શકે છે ટેન્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રવિન્દ્ર જાડેજાની વાપસીને લઈને મોટું અપડેટ, ટીમ ઈન્ડિયાનું વધી શકે છે ટેન્શન

agragujaratnews
Last updated: 2024/02/08 at 10:48 AM
2 years ago
Share
રવિન્દ્ર જાડેજાની વાપસીને લઈને મોટું અપડેટ, ટીમ ઈન્ડિયાનું વધી શકે છે ટેન્શન
SHARE

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજા થયો હતો ઈજાગ્રસ્ત
  • ઈજાને ઠીક થવામાં 3 થી 4 અઠવાડિયા લાગશે

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પ્રથમ ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થતાં બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જે ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધારી શકે છે. હૈદરાબાદ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજા રનઆઉટ થયો હતો. આ દરમિયાન તે કેટલીક મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. જે બાદ બીસીસીઆઈએ માહિતી આપી હતી કે જાડેજાની ઈજા થોડી ગંભીર છે, તેથી તે બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. જે બાદ રવિન્દ્ર જાડેજાને રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવું પડ્યું હતું. હાલમાં જાડેજા NCAમાં વાપસી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

શું ત્રીજી ટેસ્ટમાં જાડેજા કરશે વાપસી?

રવિન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટ મેચમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી. આ સિવાય બોલિંગ દરમિયાન જાડેજાએ 3 વિકેટ પણ પોતાના નામે કરી હતી. જે બાદ જાડેજાને બીજી ઇનિંગમાં રન લેતી વખતે સ્નાયું ખેંચાયા હતા. આ દરમિયાન જાડેજા લંગડાતો પણ જોવા મળ્યો હતો. જાડેજાની બાદબાકી બાદ કુલદીપ યાદવને વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

તાજેતરના અહેવાલો અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજાને ઠીક થવામાં 3 થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જે બાદ રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ બાદ જ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. ટેસ્ટ સિરીઝમાં હજુ 3 મેચ બાકી છે, તેથી આ સિરીઝમાંથી રવિન્દ્ર જાડેજાનું બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ફટકો બની શકે છે. રવિન્દ્ર જાડેજાનું વર્તમાન ફોર્મ પણ શાનદાર હતું. હવે રવિન્દ્ર જાડેજા IPL 2024 સુધી જ સંપૂર્ણ રીતે ફિટ રહેશે. જે બાદ જાડેજા IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે.

કેએલ રાહુલની વાપસી

હૈદરાબાદ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની સાથે કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ કેએલ રાહુલને પણ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું. જો કે, અહેવાલો અનુસાર, કેએલ રાહુલ રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. આ પહેલા બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલના સ્થાને રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે રજત પાટીદારે ભારતીય ટીમ માટે ટેસ્ટ ઈન્ટરનેશનલમાં પણ ડેબ્યુ કર્યું હતું.

ભારતે સિરીઝ 1-1થી બરાબરી કરી

હૈદરાબાદ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું અને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. બીજી મેચમાં ભારતીય ટીમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ શાનદાર રહી હતી. જસપ્રીત બુમરાહે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 6 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 5 days ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?