By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    10 minutes ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    1 hour ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    2 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    3 hours ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત

Last updated: 2025/06/06 at 4:42 AM
3 days ago
Share
Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત
SHARE

દક્ષિણ આફ્રિકાના ફેમસ ખેલ વૈજ્ઞાનિક એડ્રિયન લે રોક્સને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે સોહમ દેસાઈનું સ્થાન લેશે, જેમને તાજેતરમાં આ પદ છોડી દીધું છે.

લે રોક્સે આ પહેલા પણ ભારતીય ટીમ સાથે કામ કરી ચૂક્યા છે. તેમનો પહેલો કાર્યકાળ જાન્યુઆરી 2002 થી મે 2003 સુધીનો રહ્યો હતો. આ સિવાય તેમને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ માટે પણ સેવા આપી છે.

એડ્રિયન લે રોક્સે આપ્યો મેસેજ

એડ્રિયન લે રોક્સે હાલમાં IPL 2025ની રનર-અપ ટીમ પંજાબ કિંગ્સ સાથે છ વર્ષની સફર પૂર્ણ કરી છે. આ વિદાય પર તેમને ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક મેસેજ લખ્યો કે છ વર્ષની આ સફર મારા માટે ખૂબ જ ખાસ રહી છે. અમે ફાઈનલમાં પહોંચ્યા, થોડા પાછળ પણ પડ્યા, પરંતુ ટીમની મહેનત અને જુસ્સા મને પર ગર્વ છે. બધા ખેલાડીઓ, સ્ટાફ અને સહયોગીઓનો દિલથી ધન્યવાદ. ક્રિકેટ ફક્ત પરિણામો વિશે જ નહીં, પરંતુ તે સંબંધો અને યાદોની પણ વાત છે જે હંમેશા સાથે રહે છે.

IPLમાં લે રોક્સનું યોગદાન પણ ખૂબ મહત્વનું રહ્યું છે. તે 2008 થી 2019 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા હતા. આ દરમિયાન ટીમે 2012 અને 2014 માં ટાઈટલ જીત્યું હતું. આ પછી તેમને 2018 થી 2024 સુધી પંજાબ કિંગ્સ સાથે કામ કર્યું.

હવે લે રોક્સ ભારતીય ટીમ સાથે પોતાનો બીજા કાર્યકાળની શરુઆત કરશે. તેમનો નવો કાર્યકાળ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝથી શરૂ થશે, જેની શરુઆત 20 જૂનથી લીડ્સમાં થશે. આ સિરીઝની બાકીની મેચો એજબેસ્ટન, લોર્ડ્સ, ઓલ્ડ ટ્રેફોર્ડ અને ઓવલ ખાતે રમાશે.

ઈંગ્લેન્ડ સામે ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ

20-24 જૂન 2025 – પહેલી ટેસ્ટ, હેડિંગ્લે

2-6 જુલાઈ 2025 – બીજી ટેસ્ટ, અજબેસ્ટન

10-14 જુલાઈ 2025 – ત્રીજી ટેસ્ટ, લોર્ડસ

23-27 જુલાઈ 2025 – ચોથી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફર્ડ

31 જુલાઈ – 4 ઓગસ્ટ 2025 – પાંચમી ટેસ્ટ, ઓવલ

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

You Might Also Like

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે
રાષ્ટ્રિય

Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે

By 2 days ago
Pakistanમાં ભારતના અન્ય એક દુશ્મનન એવા આતંકી ગુરુનું રહસ્યમય સંજોગોમાં મોત
રાજામૌલીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, કોહલી અને ઐયરને કહ્યું- એકને હાર માનવી…
વટસાવિત્રી વ્રત : પતિના દીર્ઘાયુ માટે કરાતું વ્રત
IPL 2025 ફાઈનલ જીત બાદ ક્યારે રમશે વિરાટ કોહલી? જાણો તારીખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?