ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી.
ભારત તરફથી રમતાં શુભમન ગિલે સદી ફટકારી છે.
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.


