By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND VS NED: આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND VS NED: આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ

agragujaratnews
Last updated: 2023/11/12 at 8:15 AM
2 years ago
Share
IND VS NED: આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ
SHARE

  • આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે
  • બેંગાલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • ભારતીય ટીમ હજુ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી

ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ આજે નેધરલેન્ડ સામે રમશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે, તેથી તે મેચ જીતીને સેમીફાઇનલ માટે શાનદાર તૈયારીઓ કરવા માંગશે. બીજી તરફ નેધરલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર રહેશે.

ભારત અને નેધરલેન્ડ મેચમાં આ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર

રોહિત શર્મા VS આર્યન દત્ત

ભારતીય કેપ્ટન રોહિત શર્મા વનડે વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 442 રન બનાવ્યા છે, ત્યારે હિટમેનને આર્યન દત્ત ટક્કર આપી શકે છે. પાવરપ્લેમાં આર્યન દત્તનું પ્રદર્શન શાનદાર જોવા મળે છે. આર્યન દત્તે વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 વિકેટ લીધી છે. જેમાંથી 4 પાવરપ્લેમાં આવી છે.

સ્કોટ એડવર્ડ્સ VS કુલદીપ યાદવ

સ્કોટ એડવર્ડ્સે આ વર્લ્ડકપમાં નેધરલેન્ડની બેટિંગની કમાન સંભાળી છે. તેણે 242 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ટીમને જીત અપાવવાની જવાબદારી તેના પર રહેશે. એડવર્ડ્સ સારી ફાસ્ટ બોલિંગ રમે છે, પરંતુ સ્પિન સામે તેનો રેકોર્ડ કાંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં ભારતીય બોલર કુલદીપ યાદવ તેને પોતાનો શિકાર બનાવી શકે છે.

વિરાટ કોહલી VS બાસ ડી લીડે

વિરાટ કોહલીએ તેની 8 ઈનિંગમાં 108.60ની એવરેજ અને 88.29ની સ્ટ્રાઇક રેટ સાથે 543 રન બનાવ્યા છે. તે આ મેચમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવ માંગશે. જો કે, કોહલીને બાસ ડી લીડે ટક્કર આપી શકે છે. આ ટૂર્નામેન્ટમાં ડચ ટીમ તરફથી બાસ ડી લીડે સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે 28.92ની એવરેજથી 14 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

ભારત અને નેધરલેન્ડ હેડ ટૂ હેડ

ભારત અને નેધરલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે બંને મેચમાં જીત મેળવી છે. પ્રથમ મેચ 2003 વર્લ્ડકપમાં થઈ હતી. જેમાં ભારત 68 રનથી જીત્યું હતું. બીજી મેચ 2011માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા 5 વિકેટે જીત મેળવી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
રાજકોટ

રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર

Editor By Editor 5 days ago
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?