By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    17 minutes ago
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    6 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    7 hours ago
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    8 hours ago
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    9 hours ago
  • EpaperEpaperEpaper
Reading: BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

Last updated: 2025/06/15 at 2:30 AM
11 hours ago
Share
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
SHARE

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને T20I ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમતા જોવા મળશે. જેના કારણે હવે ફેન્સ આગામી ODI સિરીઝની રાહ જોઈ રહ્યા છે.

આ દરમિયાન ફેન્સને ખૂબ જ મોટા સારા સમાચાર મળ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વ્હાઈટ બોલ સિરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેની સાથે તારીખ અને સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે.

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝને લઈને મોટું અપડેટ

મીડિયા રિપોર્ટ મુજબ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જાન્યુઆરી 2026 માં 3 ODI અને 5 T20 મેચની સિરીઝ રમાશે. આ સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. છેલ્લી મેચ 31 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમમાં રમાશે. વનડે સિરીઝ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફેન્સ પણ જોઈ શકશે.

પરંતુ તે પહેલાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે પણ ODI સિરીઝ રમી શકે છે. BCCI એ હજુ સુધી આ સિરીઝ અંગે કોઈ બેઠક યોજી નથી. હાલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં ટીમને 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 20 જૂને હેડિંગ્લી ખાતે રમાશે. લાંબા સમય પછી ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે.

ભારત ન્યુઝીલેન્ડ 2026 વનડે સિરીઝનું શેડ્યુલ

પહેલી વનડે: 11 જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી વનડે: 14 જાન્યુઆરી, રાજકોટ

ત્રીજી વનડે: 18 જાન્યુઆરી, ઈન્દોર

ભારત ન્યુઝીલેન્ડ 2026 T20 સિરીઝનું શેડ્યુલ

પહેલી T20: 21 જાન્યુઆરી, નાગપુર

બીજી T20: 23 જાન્યુઆરી, રાંચી

ત્રીજી T20: 25 જાન્યુઆરી, ગુવાહાટી

ચોથી T20: 28 જાન્યુઆરી, વિઝાગ

પાંચમી T20: 31 જાન્યુઆરી, ત્રિવેન્દ્રમ

You Might Also Like

Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ

WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?

Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?

South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ

South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો
આંતરરાષ્ટ્રીય

ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 23 hours ago
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
World Yoga Day 2025 : અમદાવાદમાં 10 હજારથી વધુ લોકોએ કર્યા યોગા
WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?