By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    49 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 hours ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    3 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ

Last updated: 2025/06/16 at 9:12 PM
6 hours ago
Share
India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
SHARE

ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન ફક્ત ICC અને એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. બંને વચ્ચેની મેચો પણ તટસ્થ સ્થળોએ રમાઈ રહી છે. આવામાં ફેન્સ ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જુએ છે.

પરંતુ આગામી થોડા મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ રમવાની નથી, પરંતુ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે.

એક જ ટીમમાં રમશે ભારતીય અને પાકિસ્તાની

ભારતના ઋતુરાજ ગાયકવાડ અને પાકિસ્તાનના અબ્દુલ્લા શફીક એક જ ટીમમાં રમવાના છે. શફીકે ઈંગ્લિશ કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે અને ટ્રેન્ટ બ્રિજ અને યોર્ક ખાતે બે ચેમ્પિયનશિપ મેચ રમશે. બે ચેમ્પિયનશિપ મેચ સિવાય શફીક વિટૈલિટી T20 બ્લાસ્ટમાં ચાર મેચોમાં પણ ભાગ લેશે. T20 બ્લાસ્ટમાં શફીક ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ સાથે રમશે. ઋતુરાજ ગાયકવાડે પણ યોર્કશાયર સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.

યોર્કશાયરમાં જોડાયા પછી અબ્દુલ્લા શફીકે ક્લબ માટે રમવાની ઉત્સુકતા વ્યક્ત કરી. તેમને કહ્યું કે તે યોર્કશાયર સાથે આ તક મેળવીને ખૂબ જ ખુશ છે અને નોટિંગહામશાયર સામેની મોટી મેચ પહેલા ટીમમાં સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. શફીકના સામેલ થવાથી યોર્કશાયરની બેટિંગ મજબૂત થવાની અપેક્ષા છે.

1 વર્ષ પહેલા રમી હતી પાકિસ્તાન માટે મેચ

શફીકે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત શાનદાર રીતે કરી હતી. તેને બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં 52 અને 73 રન બનાવ્યા હતા. ત્યારથી તેને ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન ટીમ માટે એક મહત્વપૂર્ણ ખેલાડી બન્યો. 22 ટેસ્ટ મેચોમાં તેને 38 ની એવરેજથી 1504 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 5 સદીનો સમાવેશ થાય છે.

ટેસ્ટ પછી, તેને ODI અને T20I માં પણ પાકિસ્તાન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, જોકે મર્યાદિત ફોર્મેટમાં તેનું કરિયર એવેરજ રહ્યું છે. તેને છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન માટે કોઈ મેચ રમી નથી. તે છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની જર્સીમાં ન્યુઝીલેન્ડ સામે ODI મેચ રમતા જોવા મળ્યો હતો.

You Might Also Like

Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો

W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
આંતરરાષ્ટ્રીય

Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
Russiaએ યુક્રેનના બે શહેરો પર ફરી ડ્રોન અને મિસાઈલથી કર્યો હુમલો
RCBની ટીમ IPLનું પહેલું ટાઈટલ જીત્યા બાદ વેચાઈ જશે? સામે આવ્યો રિપોર્ટ
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?