By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    15 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    1 hour ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Kuldeep Yadavએ તેની બાળપણની મિત્ર સાથે કરી સગાઈ, તસવીર થઈ વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Kuldeep Yadavએ તેની બાળપણની મિત્ર સાથે કરી સગાઈ, તસવીર થઈ વાયરલ

Last updated: 2025/06/04 at 8:33 PM
5 days ago
Share
Kuldeep Yadavએ તેની બાળપણની મિત્ર સાથે કરી સગાઈ, તસવીર થઈ વાયરલ
SHARE

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે તેની બાળપણના મિત્ર સાથે સગાઈ કરી છે. લખનૌમાં બુધવારે આયોજિત એક સેરેમનીમાં કુલદીપે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી.

આ સેરેમનીમાં ઘણા ખેલાડીઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ, વંશિકા કાનપુરની રહેવાસી છે, તેના પિતા LICમાં કામ કરે છે. આ સેરેમનીમાં રિંકુ સિંહ સહિત ઘણા જાણીતા ક્રિકેટરોએ હાજરી આપી.

કુલદીપ યાદવે કરી સગાઈ

કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં જોડાશે. તેની સગાઈ 4 જૂન બુધવારના રોજ લખનૌમાં થઈ. તેની ભાવિ પત્નીનું નામ વંશિકા છે. બંને બાળપણથી એકબીજાને ઓળખે છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.

તેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કુલદીપે બેજ રંગનો સૂટ પહેર્યો છે. વંશિકાએ ઓરેન્જ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં બંને હસતા જોવા મળી રહ્યા છે. ફેન્સને આ ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કુલદીપ યાદવનું સેલિક્શેન ઈંગ્લેન્ડ પ્રવાસ માટે થયું છે. 20 જૂનથી ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આમાં કુલદીપ યાદવનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ ટીમમાં અશ્વિન જેવો અનુભવી બોલર નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સિરીઝ પહેલા સંન્યાસ લઈ ચૂક્યા છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 ખેલાડીઓની ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝનું સંપૂર્ણ શેડ્યુલ

પહેલી ટેસ્ટ – 20-24 જૂન 2025 – હેડિંગ્લે, લીડ્સ

બીજી ટેસ્ટ – 2-6 જુલાઈ, 2025 – અજબેસ્ટન, બર્મિંઘમ

ત્રીજી ટેસ્ટ – 10-14 જુલાઈ, 2025 – લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ – 23-27 જુલાઈ, 2025 – ઓલ્ડ ટ્રેફર્ડ, મેનચેસ્ટર

પાંચમી ટેસ્ટ – 30 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 – ધ ઓવલ, લંડન

You Might Also Like

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPLની પહેલી સિઝન માંજ આ ખેલાડી પરથી ઉઠ્યો ભરોસો, થશે ટીમમાંથી બહાર?
સ્પોર્ટ્સ

IPLની પહેલી સિઝન માંજ આ ખેલાડી પરથી ઉઠ્યો ભરોસો, થશે ટીમમાંથી બહાર?

By 4 days ago
Bengaluru Stampede: Virat Kohli સામે પોલીસ ફરિયાદ દાખલ
Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત
World: હથિયાર નહીં, પણ આ વસ્તુથી ચીન અમેરિકાને આપતુ હતુ ધીમું ઝેર,જાણો
Pakistanમાં ભારતના અન્ય એક દુશ્મનન એવા આતંકી ગુરુનું રહસ્યમય સંજોગોમાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?