By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    19 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજે ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મદિવસ, જાણો તેના રસપ્રદ રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

આજે ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મદિવસ, જાણો તેના રસપ્રદ રેકોર્ડ

agragujaratnews
Last updated: 2024/01/31 at 1:45 PM
2 years ago
Share
આજે ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મદિવસ, જાણો તેના રસપ્રદ રેકોર્ડ
SHARE

  • ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો આજે 28મો જન્મદિવસ
  • ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ પુણેમાં થયો
  • ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત સિક્સ ફટકારી હતી

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસના અવસર પર ઋતુરાજ ગાયકવાડને ક્રિકેટ જગતના ચાહકો અને ખેલાડીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ પુણેમાં થયો હતો.. રુતુરાજને રોકેટ રાજા પણ કહેવામાં આવે છે. જો કે હાલમાં રુતુરાજ ઈજાના કારણે ટીમની બહાર છે, પરંતુ ટૂંક સમયમાં ગાયકવાડ ફિટ થઈને ટીમમાં પરત ફરશે. ઋતુરાજ ટીમ ઈન્ડિયાનો ઉભરતો સ્ટાર છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાની શાનદાર બેટિંગના દમ પર ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે.

એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ભારતીય ટીમે ફાઈનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી કારણ કે સિનિયર ખેલાડીઓ વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત હતા.

એક ઓવરમાં 7 સિક્સર ફટકારી

વિજય હજારે ટ્રોફી 2022માં મહારાષ્ટ્ર તરફથી બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી. આ સાથે રુતુરાજ લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. ગાયકવાડે આ મેચમાં 220 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ગાયકવાડે 16 સિક્સર અને 10 ફોર ફટકારી હતી.

IPLમાં ઓરેન્જ કેપ વિજેતા

ઋતુરાજ ગાયકવાડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. IPL 2021માં રૂતુરાજે 16 મેચમાં 635 રન બનાવ્યા હતા. ગાયકવાડ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જેના કારણે તેને ઓરેન્જ કેપ પણ મળી હતી. આ સિવાય ઋતુરાજ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 4 હજાર રન બનાવનાર ભારતીય ક્રિકેટર પણ છે. ગાયકવાડે T20 ક્રિકેટની 116 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ગાયકવાડે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સદી ફટકારી છે.

ઋતુરાજ ગાયકવાડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

ઋતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 6 ODI અને 19 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે 6 ODI મેચમાં 115 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 71 રન છે. આ સિવાય ગાયકવાડે 19 T20 મેચમાં 500 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે એક સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. ગાયકવાડે અત્યાર સુધી IPLમાં 52 મેચ રમી છે જેમાં તેણે 1797 રન બનાવ્યા છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગાંધીનગર

ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા

Editor By Editor 4 days ago
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?