By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    23 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohli Retirement: વિરાટ કોહલીનો ટેસ્ટ શ્રેણીમાં સંન્યાસ, જાણો ક્રિકેટરના મોટા Record
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohli Retirement: વિરાટ કોહલીનો ટેસ્ટ શ્રેણીમાં સંન્યાસ, જાણો ક્રિકેટરના મોટા Record

Last updated: 2025/05/13 at 5:06 AM
11 months ago
Share
Virat Kohli Retirement: વિરાટ કોહલીનો ટેસ્ટ શ્રેણીમાં સંન્યાસ, જાણો ક્રિકેટરના મોટા Record
SHARE

ભારતમાં અત્યારે પાકિસ્તાન સાથેના તંગદિલીભર્યા માહોલમાંથી બહાર આવી રહ્યું છે. ગત સપ્તાહ દરમિયાન નાપાક પાકિસ્તાનની હરકતોના કારણે દેશમાં તણાવનો માહોલ હતો. જેના કારણે આઈપીએલ લીગની સ્થગિત કરવામાં આવી હતી. રવિવાર બાદથી યુદ્ધ વિરામના કારણે ફરી પાછી દેશમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીને લઈને આજે મોટી જાહેરાત કરી. વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાંથી નિવૃત્તની જાહેરાત કરી. 

વિરાટ કોહલની આ જાહેરાતથી તેના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. ક્રિકેટરના આ નિર્ણયને લઈને અગાઉ બીસીસીઆઈ દ્વારા પુનઃવિચારણા કરવાનું કહેવામાં આવ્યું હતું છતાં પોતાના ટેસ્ટ ફોર્મેટમાં સંન્યાસના નિર્ણય પર વિરાટ કોહલી મક્કમ રહ્યો હતો. અને આજે ટેસ્ટ શ્રેણીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટે ટેસ્ટ શ્રેણીમાં અનેક શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. પોતાની આટલી લાંબી કારર્કિદીમાં ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે વિરાટ સિધ્ધિ મેળવી છે. આ છે તેના નામ થયેલા રેકોર્ડ.

વિરાટ કોહલીના નામે થયેલા રેકોર્ડ

  • દિલ્હીના આ બેટ્સમેનએ 123 ટેસ્ટમાં 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે, જેમાં 30 સદીનો સમાવેશ થાય છે.
  • વિરાટ કોહલી માટે ટેસ્ટ ફોર્મેટ માટે આ વર્ષ વધુ સારા રહ્યા. કોહલીએ 20212, 2015, 2016, 2018 અને 2023માં વધુ સારા રન બનાવ્યા.
  • ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 2019માં દક્ષિણ આફ્રિકા સામે 254નો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો.
  • ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી વધુ 20 સદી ફટકારી
  • વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે 5864 સૌથી વધુ રન બનાવ્યા
  • ભારત માટે સૌથી વધુ બેવડી સદી: 7
  • કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી: 6
  • ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ જીત: 40
  • સતત શ્રેણીમાં બેવડી સદી: 4
  • બેટિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડી દ્વારા મેળવેલા સૌથી વધુ રેટિંગ પોઈન્ટ: 937 (2018) 
  • ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન (2018-2019)
  • કેપ્ટન તરીકે સૌથી વધુ સળંગ ટેસ્ટ શ્રેણી જીત: 9
  • ઓસ્ટ્રેલિયામાં ભારતીય દ્વારા સૌથી વધુ સદી: 7

ઓસ્ટ્રેલિયા સામે ફટકારી શાનદાર સદી

ગતવર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન થયું હતું. આ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા નહીં પરંતુ જસપ્રીત બુમરાહે કર્યું હતું. આ ટેસ્ટમાં વિરાહ કોહલી અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ટેસ્ટે મેચમાં કોહલીએ સદી ફટકારતા વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિદેશોમાં જીતેલી મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી 8 સદી સાથે ત્રીજા સ્થાને આવ્યો છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સદી ફટકારતા ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવ્યું. ભારત માટે જીતેલી ટેસ્ટ મેચોમાં કોહલીની આ 14મી સદી હતી. ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં કોહલી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં, સચિન તેંડુલકર 20 સદી સાથે ટોચ પર છે, જ્યારે રાહુલ દ્રવિડ 15 સદી સાથે બીજા સ્થાને છે.

વિરાટ કોહલી આજે ટેસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે અન્ય ફોર્મેટમાં વિરાટ કોહલી રમત ચાલુ રાખશે. અત્યારે કોહલી ભારતમાં રમાતી ઇન્ડિય પ્રીમીયર લીગ મેચમાં RCB ટીમનો હિસ્સો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારના રોજ સીઝફાયરની ઘોષણા બાદ હવે આઈપીએલની બાકીની મેચો ફરી રમાઈ શકે તેવી સંભાવના છે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 23 hours ago
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?