By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Indian Grocery In London: ભારતીય શાકભાજીના લંડનમાં ભાવ ચોંકી જશો, જાણો લિસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Indian Grocery In London: ભારતીય શાકભાજીના લંડનમાં ભાવ ચોંકી જશો, જાણો લિસ્ટ

agragujaratnews
Last updated: 2024/06/23 at 1:26 AM
2 years ago
Share
Indian Grocery In London: ભારતીય શાકભાજીના લંડનમાં ભાવ ચોંકી જશો, જાણો લિસ્ટ
SHARE

  • લંડનમાં ભારતીય યુવતીએ ભારતમાં વેચાતી ખાદ્ય સામગ્રીના ભાવને લઈ વીડિયો શેર કર્યો
  • ભીંડા, કારેલાં, ચિપ્સનું પેકેટ, હાફુસ કેરીના લંડનમાં અધધ રૂપિયા વેચાતો હોવાનું દર્શાવ્યું
  • સોશિયલ મીડિયામાં ભારતીય સામગ્રીના ભાવ અંગેનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે
 
લંડનમાં ભારતીય કરિણાયાનો સામાન કેટલો મોંઘો છે? આ અંગે એક મહિલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. મહિલાએ વાયરલ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા મૂળ તો દિલ્હીની વતની છે. છવિ અગ્રવાલ નામ છે. જેને ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સને યુકેની રાજધાનીમાં ભારતીય સ્ટોરની ઓનલાઈન મુલાકાત લીધી હતી. લંડનમાં રહેતી છવિએ બિસ્કિટ અને અન્ય ખાદ્ય સામગ્રીની કિંમત જણાવી હતી.
આ બંને આઈટમ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેને આની છૂટક કિંમતની સરખામણી ભારતીય કિંમતમાં કરી હતી. એક પેકેટ જે ભારતમાં 20 રૂપિયામાં વેચાય છે તે જ પેકેટના લંડનમાં 95 રૂપિયા છે.
 

 

આ રીતે ભારતમાં મેગીનું એક મોટું આ ભાવમાં આવી જાય. જ્યારે લંડનમાં 300 રૂપિયામાં ખરીદાય છે. 27 વર્ષની છવિ જણાવે છે કે તેને લંડનમાં પનીર વટાણા બનાવવાનું વિચારી રહી છે. કારણ કે તમારે પનીર ખરીદવા 700 રૂપિયા ખર્ચ કરવો પડશે. વીડિયોમાં તે કહેતી સંભળાય છે કે આના કરતાં તો ચિકન જ બનાવી લઈશ. એટલે કે ચિકન પનીર સસ્તું છે. તાજી શાકભાજી અને ફળોના ભાવ તો આકાશને આંબ્યા છે. તમારે લંડનમાં કેરી ખરીદવા માટે ખિસ્સું વધુ ઢીલું કરવું પડશે. હાફૂસ કેરી અહીં 2400 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જ્યારે ભારતમાં આશરે દરેક ઘરમાં વપરાતી ભીંડી અહીં 650 રૂપિયાની કિલો વેચાણ થઈ રહી છે. આટલું ઓછું હોય તેમ એક કિલોગ્રામ કારેલાં ખરીદવા તમારે એક હજાર જી હા…પૂરા એક હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.

વીડિયો પર કમેન્ટનો મારો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો છ જૂનનો શેર કરવામાં આવ્યો છે. જેની પર યુઝર્સ કોમેન્ટનો મારો ચલાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી આ વીડિયોને અત્યાર સુધી 5.8 મિલિયન કરતાં વધુ વખત જોવાયો છે. વીડિયોને લાઈકની સાથે લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ચાલો લંડનમાં જ આપણે કારેલાનો વેપાર શરૂ કરીએ. તો વળી એક બીજા યુઝરે લખ્યું કે લાગે છે કે હવે અંગ્રેજ આપણને લૂંટવામાંથી કંઈ બાકી નથી રાખ્યું. એક યુઝરે લખ્યું કે હે રામ ! આ કિંમત પર તો હું કદી કોઈ ચીજવસ્તુઓ ન ખરીદું. કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે કે જો પાઉન્ડમાં કમાણી કરી રહ્યા છે તો પાઉન્ડમાં ખર્ચ કરવો પડશે. એવું ન કહો કે અહીં મોંઘવારી છે અહીં કમાણી પણ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
ગુજરાત

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

Editor By Editor 7 days ago
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
રેલવે સંપતિને નુકશાન અને ચોરી કરનાર ૧૦3, ટિકિટના કાળાબજારમાં ૧૪ લોકોની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?