ક્રિસમસને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે યુપીના સંભલમાં હેન્ડ ક્રાફ્ટ ગિફ્ટ બનાવીને વિદેશમાં મોકલવામાં આવે છે. હાલ આ કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વેપારીઓ હાલમાં 2025 ના ક્રિસમસ ડે પહેલા યુરોપિયન દેશો માટે ક્રિસમસ ટ્રી સજાવટ અને હાથથી બનાવેલી ભેટોના મોટા ઓર્ડર પૂરા કરી રહ્યા છે.


