By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતીય અક્ષતા કૃષ્ણામૂર્તિ નાસાનાં રોવરને કંટ્રોલ કરે છે, નવા વર્ષે પ્રેરણા લો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારતીય અક્ષતા કૃષ્ણામૂર્તિ નાસાનાં રોવરને કંટ્રોલ કરે છે, નવા વર્ષે પ્રેરણા લો

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
2 years ago
Share
ભારતીય અક્ષતા કૃષ્ણામૂર્તિ નાસાનાં રોવરને કંટ્રોલ કરે છે, નવા વર્ષે પ્રેરણા લો
SHARE

  • નાસામાં એક ભારતીય વૈજ્ઞાનિકની મોટી સિદ્ધિ
  • મંગળ ગ્રહ પર ખડકોના નમૂના રોવર દ્વારા એકઠા કરાયા
  • ભારતની આ યુવા વૈજ્ઞાનિક પરથી પ્રેરણા લેવા જેવી

અવકાશ ક્ષેત્રમાં જવાની ઈચ્છા ધરાવતા લોકોને ભારતની ડૉ.અક્ષતા કૃષ્ણામૂર્તિ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. અક્ષતાએ સ્પેસ ક્ષેત્રને લઈ એક ઈતિહાસ જ રચી દીધો છે. ધરતીથી દૂર આવેલા મંગળ ગ્રહ પર અમેરિકી સ્પેસ એજન્સી નાસાના રોવરને સંચાલિત કરનારી તે પ્રથમ ભારતીય બની ગઈ છે. ડૉ. અક્ષતા નાસામાં જઈને ત્યાં કામ કર્યું છે. જે આજદિન સુધી કોઈ ભારતીય નથી કરી શકયા. તેને પૃથ્વીથી મંગળ ગ્રહ પર હાજર રોબોટને ચલાવ્યો છે. ઉપરાંત તે મંગળના નમૂનાને સેમ્પલ પણ એકઠા કર્યા છે. અક્ષતાએ આ આખી સિદ્ધિ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકો આમાંથી પ્રેરણા લે તેવી અપીલ પણ કરી હતી. તેને કહ્યું હતું કે કોઈપણ સપનું કદી મોટું કે ગાંડપણ ભરેલું નથી હોતું. ખુદ પર કોન્ફિડન્સ રાખો, ટાર્ગેટ પર નજર રાખો. હું વાયદો કરું છું કે તમે મહેનત કરશો તો ત્યાં જરૂર પહોંચશો.

ડૉ.અક્ષતા કૃષ્ણામૂર્તિએ એમઆઈટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું છે. તે એવા ભારતીયોમાં સામેલ છે જે ફુલટાઈમ નાસામાં સામેલ છે. અક્ષતાની લિંકડ-ઈન પ્રોફાઈલ પ્રમાણે તે નાસામાં પ્રમુખ ઈન્વેસ્ટિગેટર અને મિશન સાયન્સ લીડ છે. છેલ્લા પાંચ વર્ષથી તે નાસામાં કામ કરી રહી છે. અક્ષતાએ પોતાની આ પ્રેરક યાત્રાને ઈન્સ્ટાગ્રામ પર પણ મુકેલી છે. અક્ષતાએ લખ્યું છે કે તે મંગળ ગ્રહ પર રોવરને સંચાલિત કરવા અને પૃથ્વી પર પરત લવાતા નમૂના ભેગા કરનારી પ્રથમ ભારતીય નાગરિક બની ગઈ છે.

અક્ષતાની સંર્ઘષપૂર્ણ સ્ટોરી

રૉકેટ સાયન્ટિસ્ટ અક્ષતા કૃષ્ણામૂર્તિની આ યાત્રા 13 વર્ષ પહેલા શરૂ થઈ હતી. જ્યારે તે નાસામાં કામ કરવાનું શમણું લઈને સ્વદેશથી અમેરિકા પહોંચી હતી. કારણ કે તે એક વિદેશી નાગરિક હતી. આના લીધે તેનું લક્ષ્ય મેળવવું અઘરું હતું. લોકોએ તેને કહ્યું કે તેનું સપનું પૂરું થવું ખૂબ મુશ્કેલ છે. જેથી તે કોઈ નવું લક્ષ્ય બનાવે. આમ છતાં અક્ષતાએ કોઈનું ન સાંભળ્યું અને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સતત સંઘર્ષ કરતી રહી. ડૉ.અક્ષતા કૃષ્ણામૂર્તિ પોતાના અનુભવ પર લખ્યું કે, એમઆઈટીમાં પીએચડી કરવાથી લઈ નાસામાં ફુલટાઈમ નોકરી મેળવવા નોકરી માટે અનેક પ્રયાસો કર્યા હતા. અને આટલા સંઘર્ષ બાદ તે એક શાનદાર અવકાશ મિશન પર કામ કરે છે. જેમાં પૃથ્વી પર રહીને અવકાશમાંથી નમૂના પરત ભેગા કરવા પર્સિવરેન્સ રોવરને સંચાલન કરવાનું પણ સામેલ છે.

અવકાશ યાત્રી બનવાનું સપનું

સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અક્ષતાના આ વીડિયોને અત્યાર સુધી 70 લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે. ભારતીયોએ અક્ષતાના વખાણ કર્યા હતા. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે, ”ખરેખર આ ખૂબ પ્રભાવશાળી અને પ્રસંશનીય છે. સૌ કોઈમાં આવું સાહસ નથી હોતું.” તો વળી અન્ય એક યૂઝરે લખ્યું કે, ”આપના જેવી મહિલાઓ મહત્ત્વાકાંક્ષી યુવાઓની પ્રેરણા છે.” ઈન્સ્ટાગ્રામ પર અક્ષતા કૃષ્ણામૂર્તિની બાયો અનુસાર તે અવકાશ યાત્રી બનવાની મહેચ્છા ધરાવે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
રાજકોટ

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી

Editor By Editor 5 days ago
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?