By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IndiGo crisis: દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો, કેમ ઠપ થયા ઓપરેશન? જાણો વિગતવાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

IndiGo crisis: દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો, કેમ ઠપ થયા ઓપરેશન? જાણો વિગતવાર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/07 at 4:12 PM
4 months ago
Share
IndiGo crisis: દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો, કેમ ઠપ થયા ઓપરેશન? જાણો વિગતવાર
SHARE

Contents
ઈન્ડિગો સંકટની શરૂઆત કેવી રીતે થઈ? નવા સરકારી નિયમોથી કંપની પર વધ્યું દબાણ DGCAના નિર્ણયથી મળી ઈન્ડિગોને આંશિક રાહત

દેશની જાણીતી એરલાઈન કંપની ઈન્ડિગો મોટા સંકટનો સામનો કરી રહી છે. ગત 5 દિવસ દરમિયાન ઈન્ડિગો એરલાઈનની 2000થી વધુ ફ્લાઈટ રદ્દ થઈ ચુકી છે. જેના કારણે હવાઈ મુસાફરી કરતા લોકોમાં મોટી સમસ્યા સર્જાઈ છે. ઘણા મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે. ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. જે કારણે મોટાભાગના મુસાફરો આ કારણે પ્રભાવિત થઈ રહ્યા છે. ઘણા લોકો પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી શક્યા નથી. હવે તમારા મનમાં એક સવાલ થતો હશે, ઈન્ડિગો પર ખરેખર શું સંકટ છે? એવું તો શું થયું કે, અચાનક ઈન્ડિગોની આખી સિસ્ટમ જ ઠપ થઈ ગઈ.

ઈન્ડિગો સંકટની શરૂઆત કેવી રીતે થઈ?

ગત દિવસોથી ઈન્ડિગો નાની ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી હતી. જે કારણે ફ્લાઈટ પણ લેટ થઈ રહી હતી. ઈન્ડિગો એરલાઈન આ માટે ખરાબ મોસમને જવાબદાર ગણે છે. ઈન્ડિગો સંકટની શરૂઆત થઈ, જ્યારે સરકારે ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશનના નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિયમ દ્વારા સરકાર પાયલટોને વધારાના થાકથી બચાવવા માંગે છે. જોકે, ઈન્ડિગો એરલાઈન પહેલાથી જ સ્ટાફની તંગીથી પરેશાન હતી. આવામાં નવા નિયમોને કારણે એરલાઈન પર દબાણ વધી ગયું છે. જેથી ઘણી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. આ કારણે મુસાફરો માટે મોટી સમસ્યા સર્જાઈ છે.

નવા સરકારી નિયમોથી કંપની પર વધ્યું દબાણ

સરકારના ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન લાગુ કરવાના કારણે ઈન્ડિગો પોતાના પાયલટોને આરામ આપવો પડ્યો હતો. કંપની પાસે પહેલાથી જ સ્ટાફ ઓછો હતો. આવામાં તેની સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. જે કારણે કંપનીએ ઘણી ફ્લાઈટ રદ્દ કરી દીધી હતી, જે કારણે આ સમગ્ર સમસ્યા સર્જાઈ છે.

ઈન્ડિગોનું નેટવર્કના કારણે પણ વધી મુશ્કેલી

દેશની સૌથી મોટી એરલાઈન હોવાનું ગૌરવ જ ઈન્ડિગોને ભારે પડ્યું હતું. આટલા મોટા નેટવર્કમાં કોઈ એક વસ્તુ બગડે છે, ત્યારે તેની અસર સમગ્ર ઓપરેશન પર દેખાય છે. હજારો ક્રુ મેમ્બર, ઘણા એરપોર્ટ પર ચાલતી 2000થી વધારે ફ્લાઈટ આ બધુ દબાણ એક સાથે તેમના પર આવી ગયું. જે કારણે પરિસ્થિતિ વધુ કથળી હતી.

એરબસ A320ની ચેતવણી બાદ કથળી સ્થિતિ

એરલાઈન કંપનીના એરબસ 320 તરફથી સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું હતું. જે કારણે રાતના 12 વાગ્યા પછીની ફ્લાઈટ્સને રદ્દ કરવાની ફરજ પડી છે. જે કારણે અચાનક ઘણી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. આની અસર સમગ્ર વ્યવસ્થા પર પડી. વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે હજારો મુસાફરોને તેની અસર થઈ.

DGCAના નિર્ણયથી મળી ઈન્ડિગોને આંશિક રાહત

વધતા જતા વિવાદ અને દબાણ વચ્ચે ડીસીજીએ દ્વારા પોતાના નિયમ પરત ખેંચ્યો હતો. જેમાં પાયલટને અઠવાડિયાની આરામ રજાથી બદલવાની પરવાનગી ન હતી, જે હવે આપવામાં આવી છે. આ બદલાવ દ્વારા ઓપરેશનને સ્થિર કરવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો – Gir Somnath News: એક સાથે 82 પોલીસકર્મીઓની બદલી કરાઈ, SP જયદીપસિંહ જાડેજાએ કર્યા આદેશ, પોલીસ બેડામાં ખળભળાટ

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 2 days ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?