સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Surat News: બારડોલીના સરભણમાં ‘નકલી કિન્નરો’નું ઉઘરાણું, વીડિયો થયો વાયરલ
2. Ahmedabad: જમાલપુરમાં ફૂડ પોઇઝનિંગ, ગાજરનો હલવો ખાધા બાદ 34થી વધુ લોકો બીમાર
3.IND vs SA 3rd ODI : દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે આપ્યો 271 રનનો લક્ષ્યાંક
4.Donald Trumpનું સપનું આખરે પડ્યું સાચું; FIFAએ ‘ફીફા પીસ એવોર્ડ’થી કર્યા સન્માનિત
5.Indigo ફ્લાઇટ સંકટ વચ્ચે સરકારનો મહત્વનો આદેશ, એરલાઇન્સ દ્વારા લેવાતા મનસ્વી ભાડા પર લગાવાઇ બ્રેક
6.Lion Viral Video: જૂનાગઢમાં બાળ સિંહ અને સિંહણનો વિડિયો વાયરલ, જોઈને સુધરી જશે દિવસ
7. Flashback 2025 : વર્ષ 2025માં બોલીવુડની સૌથી કમાણી કરનાર આ ફિલ્મો એ બોક્સઓફિસ પર મચાવી ધૂમ..
9.IND vs SA 3rd ODI : ત્રીજી વન-ડેમાં પ્રસિધ કૃષ્ણાનું શાનદાર પ્રદર્શન, એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી
10.Junagadh: ગેરકાયદે ખાણો પર તંત્રનો સપાટો, કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ, 25થી વધુ ટ્રક જપ્ત


