By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Indonesia Volcano: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટી નીકળ્યો, સુનામીનું પણ એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Indonesia Volcano: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટી નીકળ્યો, સુનામીનું પણ એલર્ટ

agragujaratnews
Last updated: 2024/05/01 at 11:54 PM
2 years ago
Share
Indonesia Volcano: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટી નીકળ્યો, સુનામીનું પણ એલર્ટ
SHARE

  • ઈન્ડોનેશિયામાં છેલ્લા 14 દિવસમાં છઠ્ઠી વાર જવાળામુખી ફાટયો
  • જવાળામુખીને લીધે તંત્રએ 11 હજાર લોકોનું રૅસ્કયૂ કર્યું
  • ઈન્ડોનેશિયાના એરપોર્ટને બંધ કરવામાં આવ્યો

 

દુનિયામાં સક્રિય જવાળામુખી પૈકીનો ઈન્ડોનેશિયામાં આવેલો માઉન્ટ રૂઆંગમાં જવાળામુખી ફાટી નીકળ્યો છે. જવાળામુખીમાં વિસ્ફોટ પછી સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર આગામી આદેશ સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્દેશ અપાયા છે. રૂઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11 હજાર લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાંચ કિલોમીટરના અંતર સુધી કોઈને પણ નજીક જવાની મંજૂરી નથી. વિસ્ફોટ પછી ચારેતરફ અંધારું છવાયું હતું. ત્યારબાદ વીજળી અને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનાથી બારીઓનાં કાચ તૂટી ગયાં હતાં.

14 દિવસમાં છઠ્ઠી વખત જવાળામુખી ફાટયો હતો. 16 અને 30 એપ્રિલે એક-એક, 17 એપ્રિલે ચાર અને 16 એપ્રિલે રાત્રે 9.45 મિનિટે જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી અનુસાર, માઉંટ રુઆંગ પર 17 એપ્રિલે જવાળામુખીમાં ચાર-ચાર વિસ્ફોટ થયા હતા. આના લીધે હજારો ફૂટ ઉંચો લાવા અને રાખ પથરાઈ ગઈ હતી. આની પહેલા વર્ષ-1871માં ઈન્ડોનેશિયામાં અત્યાર સુધી સૌથી મોટો જવાળામુખી વિસ્ફોટ થયો હતો.

ઈન્ડોનેશિયામાં તંત્ર દ્વારા કાર્યવાહી પૂરજોશમાં

ઈન્ડોનેશિયામાં કુદરતી હોનારત કેન્દ્ર એલર્ટ મોડ ઉપર છે. ડિઝાસ્ટર મેનેજટમેન્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માઉંટ રુઆંગ પાસે તાજેતરમાં બે ભૂકંપ આવ્યા હતા. જેથી ટેક્ટોનિક પ્લેટ્સ અસ્થિર થઈ. જે જવાળામુખી ફાટવાને લીધે બન્યું હતું. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે લોકોને બચાવવા માટે 20 બચાવકર્મી તૈનાત કરાયા છે. મળતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાની એક સંસ્થાએ જવાળામુખીના ખતરાને લીધે લેવલ ચારની ચેતવણી જાહેર કરી છે.

આ સિવાય જવાળામુખી પાસે છ કિલોમીટરના વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સી અનુસાર રૂઆંગ જવાળામુખી ફાટયા પછી આકાશમાં બે કિલોમીટર સુધી રાખનો ધૂમાડો ઉડયો હતો. બીજા વિસ્ફોટ પછી આ ઉંચાઈ અઢી કિલોમીટર સુધી થઈ હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
રાજકોટ

5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર

Editor By Editor 3 days ago
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો
મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?