By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    33 minutes ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    2 hours ago
    RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
    RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
    3 hours ago
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    18 hours ago
    Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
    Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
    21 hours ago
  • EpaperEpaperEpaper
Reading: INDvsENG: ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ક્રિકેટરને મળી શકે આ જવાબદારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

INDvsENG: ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ક્રિકેટરને મળી શકે આ જવાબદારી

Last updated: 2025/06/08 at 3:06 PM
22 hours ago
Share
INDvsENG: ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ક્રિકેટરને મળી શકે આ જવાબદારી
SHARE

ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ 20 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ હવે આ પ્રવાસ માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. કેટલાક ખેલાડીઓ ઇન્ડિયા A માટે પણ રમી રહ્યા છે. લંડન પહોંચતાની સાથે જ ભારતીય ટીમે કોઈપણ વિલંબ કર્યા વિના પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. BCCIએ પહેલા પ્રેક્ટિસ સેશનનો વીડિયો પણ અપલોડ કર્યો છે. તેને જોતા સ્પષ્ટ થાય છે કે અનુભવી રવિન્દ્ર જાડેજાને સીરીઝમાં મોટી જવાબદારી મળી શકે છે.

ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાનો 10 દિવસનો કેમ્પ શરૂ થઈ ગયો છે. જ્યાં બધા ખેલાડીઓ સંપૂર્ણ તાકાત સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ સમયે કોચિંગ સ્ટાફ અને અનુભવી રવિન્દ્ર જાડેજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. હાલમાં જાડેજા આ ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે તેથી તે મેદાન પર કેપ્ટન શુભમન ગિલને મદદ કરતો જોઈ શકાય છે. જાડેજા હવે ટીમ મેનેજમેન્ટમાં પણ પ્રવેશ કરી શકે છે.

શું ઈંગ્લેન્ડને હરાવશે ઈન્ડિયા?

રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2007માં ઇંગ્લેન્ડને તેના ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું હતું. ત્યારથી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ જીતવી એ બધા કેપ્ટનો માટે એક સપનું રહ્યું છે. યુવા કેપ્ટન શુભમન ગિલ ઈંગ્લેન્ડને તેના ઘરઆંગણે હરાવીને ઇતિહાસનું પુનરાવર્તન કરવા માંગશે. જો આપણે ટીમ ઈન્ડિયા પર નજર કરીએ તો, યુવા અને અનુભવનું સારું મિશ્રણ છે. રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ પર વધારાની જવાબદારી રહેશે. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ બેટથી મોટી ઈનિંગ્સ રમીને પોતાને સાબિત કરવા માંગશે.

You Might Also Like

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી

IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો

Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: શું હોય છે કોલન કેન્સર?જેના કારણે થયું જાણીતા ટીવી અભિનેતાનું નિધન
હેલ્થ

Health: શું હોય છે કોલન કેન્સર?જેના કારણે થયું જાણીતા ટીવી અભિનેતાનું નિધન

By 6 days ago
World :આ દેશ દર પાંચ દિવસે એક પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે…!
Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…
Indian Teamમાં આ ખેલાડીઓ વચ્ચે થતી હતી માથાકૂટ, થયો મોટો ખુલાસો
આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?