By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: INDvsNZ: ટીમ ઈન્ડિયાની થશે જીત, આ 3 કારણ અપાવશે જીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

INDvsNZ: ટીમ ઈન્ડિયાની થશે જીત, આ 3 કારણ અપાવશે જીત

agragujaratnews
Last updated: 2023/11/14 at 3:05 PM
2 years ago
Share
INDvsNZ:  ટીમ ઈન્ડિયાની થશે જીત, આ 3 કારણ અપાવશે જીત
SHARE

  • આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
  • ભારતીય ટીમની આવતીકાલે થશે જીત

વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલ મેચ આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દુનિયાભરના કરોડો ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ફેન્સ આ મેચ સાથે ઈમોશનલ કનેક્શન છે. કારણ કે, 2019 વર્લ્ડકપમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ વખતે ક્રિકેટ ફેન્સને આશા છે કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને તે હારનો બદલો લેશે. છેલ્લા 20 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ સારૂં પ્રદર્શન કર્યું છે, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે. જેના 3 મુખ્ય કારણો છે. આ 3 કારણ ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ અપાવી શકે છે.

અત્યારે શાનદાર ફોર્મમાં ટીમ ઈન્ડિયા

અત્યારે ટીમ ઈન્ડિયા એક અલગ જ ફોર્મમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપના લીગ તબક્કામાં લગભગ એકતરફી રીતે 8 મેચ જીતી છે. આ વર્લ્ડકપમાં ભારતે તમામ 9 ટીમોને હરાવી છે અને આ પહેલા એશિયાકપમાં પણ ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. આ વર્લ્ડકપમાં ભારતે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમોને 100 રન બનાવવાની તક આપી નહતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ આ વર્લ્ડકપની શરૂઆતમાં શાનદાર ક્રિકેટ રમ્યું હતું, પરંતુ તે પછી તેને સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી અત્યારે ભારતીય ટીમનું ફોર્મ ન્યૂઝીલેન્ડ કરતા સારૂં છે.

ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેન

આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ આ તમામ બેટ્સમેનોએ વર્લ્ડકપમાં ઘણા રન બનાવ્યા છે. રોહિત શર્માએ 503 રન, શુભમન ગીલે 270 રન, વિરાટ કોહલીએ 594 રન (વર્લ્ડકપમાં સૌથી વધુ), શ્રેયસ અય્યરે 421 અને કેએલ રાહુલે 347 રન બનાવ્યા છે. આ પાંચેય મળીને અત્યાર સુધીમાં 5 સદી અને 15 ફિફ્ટી ફટકારી છે.. આ આંકડા એ સાબિત કરવા માટે પૂરતા છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.

ટીમ ઈન્ડિયાના ટોપ-5 બોલર

બેટિંગ હંમેશાથી ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે, પરંતુ આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ જોઈને દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો માની રહ્યા છે કે આ વખતે ભારતની બોલિંગ દુનિયાની સૌથી ખતરનાક બોલિંગ લાઈનોમાંથી એક છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા, આ પાંચ બોલરો વિકેટ લેનારા છે અને એકલા હાથે કોઈપણ સમયે મેચનું પરિણામ બદલી શકે છે. આ વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહે 17 વિકેટ, મોહમ્મદ શમીએ 16 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 16 વિકેટ, કુલદીપ યાદવે 14 અને મોહમ્મદ સિરાઝે 12 વિકેટ લીધી છે. મતલબ કે, ટીમ ઈન્ડિયાના આ પાંચ બોલરોએ મળીને અત્યાર સુધીમાં કુલ 75 વિકેટ લીધી છે. આ દર્શાવે છે કે આ સમયે ટીમ ઈન્ડિયા કોઈ એક બોલર પર નહીં પરંતુ તમામ બોલરો પર નિર્ભર છે અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો માટે તેનો સામનો કરવો સરળ રહેશે નહીં.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રાજકોટ

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

Editor By Editor 4 days ago
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?