By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    23 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરોનો ત્રાસ વધ્યો, સેના અધ્યક્ષએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરોનો ત્રાસ વધ્યો, સેના અધ્યક્ષએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

agragujaratnews
Last updated: 2024/01/12 at 11:10 AM
2 years ago
Share
ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરોનો ત્રાસ વધ્યો, સેના અધ્યક્ષએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન
SHARE

  • ભારતીય સેના અધ્યક્ષ મનોજ પાંડેએ આપી માહિતી
  • સરહદ પર થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર ચાંપતી નજર
  • હથિયારો, ડ્રગ્સ અને આંતકવાદીઓને અટકાવામાં આવશે

ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન સરહદ પર અવારનવાર ત્રાસવાદીઓ અને ઘૂસણખોરોનો ત્રાસ રહે છે. ઘૂસણખોરો ભારત-પાકિસ્તાન સરહદેથી હથિયારો, ડ્રગ્સ અને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. જેને લઈને હવે ભારતીય સેનાએ તેમના પર સકંજો જમાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે.

મળતી માહિતી મુજબ,

ભારતીય સેનાના જનરલ મનોજ પાંડેએ મણિપુરમાં છેલ્લા ઘણાં મહિનાઓથી ચાલી રહેલી હિંસા અંગે માહિતી આપી હતી. દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ પાકિસ્તાન સરહદે આતંકીઓની ઘૂસણખોરી સહિત ભારતીય સરહદોની સુરક્ષા અંગે અપડેટ આપ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરી માથાનો દુઃખાવો થઈ રહ્યો છે. જેને લઈને ભારતીય સેનાના વડાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

ભારતની ઉત્તરની સરહદની સ્થિતિ

ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે, ભારતની ઉતરની સરહદ પર સ્થિર અને સંવેદનશીલ એમ બંને પ્રકારની સ્થિતિ જોવા મળે છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામા સેનાના જવાનો તૈનાત છે અને કોઈપણ પ્રકારના ઓપરેશન માટે સેનાની તૈયારી ઉચ્ચ સ્તરે છે અને સેના તૈયારીઓની સાથે-સાથે વિવિધ મુદ્દાઓ પર સૈન્ય સ્તર અને રાજદ્વારી સ્તરે પણ વાતચીત કરી રહી છે. ભારતીય આર્મી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા સંરક્ષણ દળો ઉપલ્બધ છે.


સેના ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવી રહી છે.

સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડે એ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસ યથાવત છે. અને સતત ઘૂસણખોરીના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. અને તેના માટે ઘૂસણખોરો દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારતીય સેના ઘૂસણખોરોના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે તેમજ રાજૌરી અને પુંછમાં આતંકીઓને પડોશી દેશ(પાકિસ્તાન) તરફથી મદદ મળી રહી છે. તેમ છતાયં જમ્મુ અને કશ્મીરમાં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધતી રહી છે.

મણિપુરમાં સ્થિતિ સ્થિર રહી

વધુમાં જનરલ મનોજ પાંડે એ જણાવ્યું હતું કે, ઉત્તર અને પૂર્વોત્તરના રાજ્ય એવા મણિપુરમાં છેલ્લાં ઘણાય સમયથી ચાલી રહેલી હિંસા અને ત્યાંની સ્થિતિને લઈને મણિપુરમાં હિંસાની સ્થિતિ હતી. પરંતુ ભારતીય સેના અને આસામ રાઈફલ્સના સંયુક્ત પ્રયાસોને કારણે સ્થિતિ સ્થિર થઈ રહી છે. ત્યાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.

સેના અધ્યક્ષે બોર્ડર અંગે આપતાં જણાવ્યું હતું કે,

ભારતીય સેના હેવ ડ્રોન ટેક્નોલોજી અને એન્ટી ડ્રોન ટેક્નોલોજીથી સજ્જ છે અને ભારતીય સેનામાં અત્યારે 120 મહિલા અધિકારી તૈનાત કરાઈ છે, જે સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. તેમજ ભારતીય સેના એચઆર પોલિસી અને અગ્નિવીર યોજના પર પણ કામ કરી રહી છે અને અગ્નિવીર ખુબ જ સારું અને ઊર્જાવાન રીતે કામ કરી રહી છે. વધુમાં યુવા જવાનોની ભરતી પ્રક્રિયામાં ઘણા સકારાત્મક રીતે ફેરફાર કર્યા છે અને સાયબર સિક્યોરિટી વિંગ હેવ તમામ કમાન્ડન્ટ હેડક્વોર્ટરમાં સામેલ કરવામાં આવશે. ટેરિટોરિયલ આર્મીમાં અમે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પણ સામેલ કરાશે.

આર્મીમાંથી 1 લાખ લોકો ઓછા થશે

વધુમાં સેના પ્રમુખે તેમને મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય આર્મીમાંથી 1 લાખ લોકો થશે ઓછા થવાના છે. આગામી વર્ષ 2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યાર બાદ ભારતીય સેનામાં અંદાજે 1 લાખ લોકો ઓછા થશે. અને તેમણે કહ્યું હતું કે, મેં સેનામાં એનિમલ ટ્રાન્સપોર્ટ ઓછું કરી દીધું છે, હવે તેની જગ્યા ડ્રોને લઈ લીધી છે અને અગ્નિપથ હેઠળ આવેલા અગ્નિવીરોની બે બેચ ફીલ્ડમાં તૈનાત કરી દેવામાં આવી છે અને અગ્નિવીરોમાં ઉત્સાહ છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
જૂનાગઢ

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

Editor By Editor 2 days ago
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?