By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    1 second ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    1 hour ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    2 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    3 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Yashasvi Jaiswal સાથે ઇંગ્લેન્ડમાં અન્યાય? ટેસ્ટ શ્રેણી પહેલા જ કાવતરું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Yashasvi Jaiswal સાથે ઇંગ્લેન્ડમાં અન્યાય? ટેસ્ટ શ્રેણી પહેલા જ કાવતરું?

Last updated: 2025/06/06 at 11:11 PM
3 days ago
Share
Yashasvi Jaiswal સાથે ઇંગ્લેન્ડમાં અન્યાય? ટેસ્ટ શ્રેણી પહેલા જ કાવતરું?
SHARE

અત્યારે ઇન્ડિયા A ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા તૈયારી માટે ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહી છે. ફર્સ્ટ ક્લાસ મેચની બીજી મેચ શુક્રવાર 6 જૂને એટલે કે આજે શરૂ થઈ હતી, જેમાં યશસ્વી જયસ્વાલે ઇન્ડિયા A માટે ઓપનિંગ કરી હતી. પરંતુ આ મેચમાં જયસ્વાલ સાથે જે ઘટના બની તેનાથી તેઓ ઘણા નારાજ દેખાયા.

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીનો માહોલ

IPL સમાપ્ત થયાને હજી વધારે સમય પણ નથી થયો, ત્યાંતો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત A ટીમના કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. જોકે ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ પહેલાથી જ ઇંગ્લેન્ડમાં હાજર છે. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે એવી દરેક ભારતીયને અપેક્ષા છે, પરંતુ ઇંગ્લેન્ડના પ્રવાસે આ યુવા ખેલાડી સાથે અન્યાય થતો દેખાઈ રહ્યો છે.

જયસ્વાલ સાથે ઇંગ્લેન્ડમાં અન્યાય?

બીજી મેચમાં ઓપનિંગ કરવા માટે જયસ્વાલ સાથે રાહુલ ઓપનર તરીકે આવ્યા હતા, પરંતુ આ ઓપનિંગ જોડી વધારે સમય સુધી રમી શકી નહીં અને સાતમી ઓવરમાંજ ભારતની પહેલી વિકેટ પડી ગઈ. ઇંગ્લેન્ડના અનુભવી બોલર ક્રિસ વોકસે પહેલી વિકેટ લેવામાં સફળતા મેળવી અને તેમનો શિકાર બન્યા જયસ્વાલ. માત્ર 19 રન બનાવીને જયસ્વાલ આઉટ થયા અને આજ વાત પર જયસ્વાલ આઉટ થયા બાદ ખુબજ નારાજ દેખાયા.

જયસ્વાલનો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ?

જયસ્વાલને આઉટ આપવામાં આવ્યા ત્યારે LBWની અપીલ થઈ હતી અને અમ્પાયરે તેમને આઉટ આપ્યા હતા, પરંતુ જયસ્વાલ અમ્પાયરના નિર્ણય સાથે સહમત ન હતા. સ્પષ્ટપણે દેખાતું હતું કે વોક્સનો બોલ ખૂબ સ્વિંગ થઈને આવ્યો હતો અને જ્યારે તે જયસ્વાલના પેડ પર અથડાયો ત્યારે તે લેગ સ્ટમ્પની બહાર જતો દેખાઈ રહ્યો હતો. જયસ્વાલે અમ્પાયરને આ વાત સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ અમ્પાયરે તેમને પહેલાથી જ આઉટ આપી દીધો હતો.

You Might Also Like

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ પર કરાયો બ્લાસ્ટ
આંતરરાષ્ટ્રીય

યુક્રેને રશિયા પર કર્યો મોટો હુમલો, ક્રિમીયા બ્રિજ પર કરાયો બ્લાસ્ટ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Mexico Plane Crash: મેકિસકોમાં સ્ક્રુવોર્મ માખીઓ છોડતા ક્રેશ થયું વિમાન, 3ના મોત
Cauvery Calling abhiyan: નદીને જીવંત કરવા જાણો કેટલા કરોડ રોપા લગાવ્યા
Pakistan News: પેશાવરમાં પ્રચંડ વિસ્ફોટ, પૂર્વ મંત્રીનું મોત, 3 ઘાયલ
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ હાર્યા બાદ નિતા અંબાણીને કેટલું થયું નુકસાન? જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?