By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    12 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ૨૦૨૧-૨૪ સુધી ફરજ બજાવેલા IAS-IPSની પૂછપરછ શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટમાં ૨૦૨૧-૨૪ સુધી ફરજ બજાવેલા IAS-IPSની પૂછપરછ શરૂ

agragujaratnews
Last updated: 2024/05/30 at 7:38 PM
2 years ago
Share
રાજકોટમાં ૨૦૨૧-૨૪ સુધી ફરજ બજાવેલા IAS-IPSની પૂછપરછ શરૂ
SHARE

ગૃહ રાજયમંત્રીની હાજરીમાં તૈયાર થયેલી પ્રશ્નાવલી : રાજકોટમાં ફરજ બજાવી ચુકેલાઓ પણ ગાંધીનગરમાં હાજર થયા

રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગૃહ રાજયમંત્રીને સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં સવા કલાક મીટીંગ ચાલી હતી જે પૂર્ણ થયા બાદ રાજકોટમાંથી હટાવવામાં આવેલા આઇએએસ, આઇપીએસ તેમજ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી ફરજ બજાવેલા તમામ અધિકારીઓને પુછપરછ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતાં. આ જ સવારથી જ ગાંધીનગર ખાતે તમામ અધિકારીઓની પુછપરછ શરૂ કરવામાં આવી છે. તમામના નિવેદનો લીધા બાદ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Contents
ગૃહ રાજયમંત્રીની હાજરીમાં તૈયાર થયેલી પ્રશ્નાવલી : રાજકોટમાં ફરજ બજાવી ચુકેલાઓ પણ ગાંધીનગરમાં હાજર થયામંજૂરી સમયે ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરજ બજાવી ગયેલા અધિકારીઓ

ગાંધીનગર ખાતે કાલે સીટના વડા અને ગૃહરાજય મંત્રી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજયના પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સીટનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ જવાબદાર અધિકારીઓને પુછપરછ માટે ગાંધીનગર બોલાવવામાં આવશે ત્યારબાદ તાકીદે ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ જોઇન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને રાજકોટ અગ્નિકાંડ બાબતે તમામની પુછપરછ કરવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરજ બજાવી ગયેલા અધિકારીઓને પણ બોલાવવામાં આવશે. તેમાં કલેકટર અરૂણ મહેશ બાબુ, વર્તમાન કલેકટર પ્રભવ જોશી, ૨૦૧૯ થી ૨૦૨૧માં ફરજ બજાવી ચુકેલા મ્યુનિ.કમિશનર અને હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીફ એડમીન ઉદિત અગ્રવાલ, ૨૦૨૧ થી ૨૦૨3 સુધી ફરજ બજાવી ચુકેલા હાલ કચ્છના કલેકટર અમિત અરોરા તેમજ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી ફરજ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ સિવિલ ડિફેન્સમાં રહેલા મનોજ અગ્રવાલ, ૨૦૨૨માં માત્ર ત્રણ મહિના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે રહેલા ખુરશીદ અહેમદને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને તેઓની પણ આગામી દિવસમાં પુછપરછ કરવામાં આવશે.

સીટના વડાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઇ હતી ત્યારબાદ તમામ અધિકારીઓને પુછપરછ માટે બોલાવવાના આદેશ આપવામાં આવ્યા હતાં. પુછપરછમાં જે કંઇ મુદ્દે પ્રશ્ન કરવામાં આવશે તે તમામ પ્રશ્નો ગૃહ રાજયમંત્રીની હાજરીમાં બનાવવામાં આવ્યા છે અને આ જ મુજબ અધિકારીઓને પુછવામાં આવશે. પુછપરછના અંતે રિપોર્ટ તૈયાર થશે અને તે મુજબ આગામી તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ બાદ જે કંઇ રિપોર્ટ તૈયાર થશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓને કોઇપણ ભોગે છોડવામાં નહી આવે તેવો સખત રિપોર્ટ તૈયાર કરાશે.

મંજૂરી સમયે ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરજ બજાવી ગયેલા અધિકારીઓ

અધિકારી               હોદો                               રાજકોટમાં કયારે હતા                         અત્યારે કયાં

અરૂણ મહેશબાબુ      રાજકોટ કલેકટર                   ૨૪ જૂન ૨૦૨૧ થી ૨ એપ્રિલ ૨૦૨3         એમ.ડી.યુજીવીસીએલ

પ્રભવ જોશી           રાજકોટ કલેકટર                   3 એપ્રિલ-૨૦૨3થી અત્યારે ફરજ પર         હાલમાં રાજકોટ કલેકટર

ઉદિત અગ્રવાલ       રાજકોટ મ્યુ.કમિશનર              ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૨૪ જૂન ૨૦૨૧       ચીફ. એડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી

અમિત અરોરા         રાજકોટ મ્યુ.કમિશનર              ૨૪ જૂન ૨૦૨૧ થી ૪ એપ્રિલ ૨૦૨3         કલેકટર કચ્છ-ભુજ

આનંદ પટેલ           રાજકોટ મ્યુ.કમિશનર              ૫ એપ્રિલ ૨૦૨3 થી ૨૮ મે ૨૦૨૪           વેઇટીંગ ફોર પોસ્ટ

મનોજ અગ્રવાલ       રાજકોટ પો.કમિશનર              ૧૮ જુલાઇ ૨૦૧૮ થી ૨ માર્ચ ૨૦૨૨         ડીજીપી હોમગાર્ડ-સિવિલ ડિફેન્સ

ખુરશીદ અહેમદ       ઇન્ચાર્જ પો.કમિશનર રાજકોટ     ૬ માર્ચ ૨૦૨૨ થી ૨૬ મે ૨૦૨૨             એડીજી, પોલીસ મોર્ડનાઇઝેશન

રાજુ ભાર્ગવ            રાજકોટ પો.કમિશનર              ૨૬ મે ૨૦૨૨ થી ૨૮ મે ૨૦૨૪              વેઇટીંગ ફોર પોસ્ટ

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાત

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

Editor By Editor 11 hours ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?