By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    31 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    2 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    3 hours ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

AgraGujarat Rajkot
Last updated: 2025/06/15 at 8:26 PM
9 hours ago
Share
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
SHARE

યોગ ફક્ત શરીરને જ ફીટ નથી રાખતું તે સ્વાસ્થ્યને પણ સુધારે છે. તમારા મનની શાંતિ માટે પણ યોગ મદદ કરે છે. જો આપણે રોજ યોગ કરીએ છીએ, તો શરીર અને મન બંનેને તાજગી મળે છે. તેમજ શરીરને એનર્જી મળે છે. આજે આપણે વાત કરવાના છીએ કે પશ્ચિમોત્તાનાસન જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદા આપે છે.

પશ્ચિમોત્તાનાસન કરતા સમયે પાછળના ભાગે ખેંચાણ થાય છે જેનાથી જો શરીર જકડાય ગયું હોય તે તેમાં રાહત મળે છે. આ આસન પાચનને પણ સુધારે છે અને સરળ બનાવે છે. પશ્ચિમોત્તાનાસન કરવાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. નિયમિત યોગા કરવાથી પેટની માંસપેશિયો મજબૂત બને છે.

વુદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક

પશ્ચિમોત્તાનાસન વુદ્ધો માટે ઘણું લાભદાયક છે. તે સાઈટિકાને ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ કબજિયાત, મોટાપો અને સ્કિનની સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમજ પશ્ચિમોત્તાનાસન કરવાથી સગુર પણ લેવલમાં રહે છે.

મહિલાઓના હોર્મોનલને સંતુલિત કરે છે

પશ્ચિમોત્તાનાસન કરવાથી પીરિયડ્સ સંબંધિત ઘણી તકલીફોમાંથી રાહત મળે છે. તે પેટના નીચા ભાગમાં બ્લડ સરક્યુલેશન વધારે છે, જેનાથી પીરિયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત મળે છે. તેમજ પશ્ચિમોત્તાનાસન કરવાથી હોર્મોનલ પણ નિયંત્રણમાં રહે છે.

માનસિક સ્પષ્તા અને એકાગ્રતામાં સુધારો

પશ્ચિમોત્તાનાસન કરવાથી પોઝીટીવીટી મળે છે. આ આસન કરવાથી ચિંતા અને સ્ટ્રેસ ઓછો થાય છે, અને મગજને શાંત રાખવામાં મદદ કરે છે. તેમજ તમારી એકગ્રતાને વધારવામાં પણ મદદ કરે છે.

જાણો આસનની સરખી રીત

આ આસન કરવામાં ઉતાવળ કરવી ના જોઈએ, શરૂઆતમાં શરીર પર બને એટલો જ દબાણ આપવો વધારો દબાણ આપવાથી શરીર દુખવા લાગશે. તેમજ પશ્ચિમોત્તાનાસન કરતા સમયે મન શાંત રાખો. જે લોકોને પેટની સમસ્યા છે તેમને આ આસન કરવું જોઈએ .

Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

You Might Also Like

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
સ્પોર્ટ્સ

South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો

By 2 days ago
Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
World: દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું, જાણો કારણ
Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?