By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોનો હિસ્સો વિક્રમી સ્તરે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોનો હિસ્સો વિક્રમી સ્તરે

agragujaratnews
Last updated: 2023/11/12 at 4:59 AM
2 years ago
Share
લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોનો હિસ્સો વિક્રમી સ્તરે
SHARE

અમદાવાદ : રિટેલ રોકાણકારોમાં શેરબજારમાં રોકાણ કરવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓના શેરમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો છે. પ્રાઇમ ડેટાબેઝ ગુ્રપના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એનએસઈ પર લિસ્ટેડ શેરમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો વધીને ૭.૬૨ ટકા થયો છે, જે ઐતિહાસિક છે. 

રિટેલ રોકાણકારોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૃ. ૭૫૯૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જોકે સરકારનો હિસ્સો આ સમયગાળામાં ઝડપથી ઘટયો છે. ૩૦ જૂન ૨૦૦૯ના રોજ સરકારનો હિસ્સો ૨૨.૪૮ ટકા હતો અને હવે તે ઘટીને ૮.૭૯ ટકા થયો છે પરંતુ આ પાંચ વર્ષની ઉંચી સપાટીએ છે. તે જ સમયે ખાનગી પ્રમોટરોનો હિસ્સો ઘટીને ૪૧.૫૫ ટકાએ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. માત્ર એક જ વર્ષમાં તેમનો હિસ્સો ૩.૦૬ ટકા ઘટયો છે.

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલેકે ડીઆઈઆઈનું હોલ્ડિંગ રૃ. ૫૦ લાખ કરોડને પાર કરી ગયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આગામી કેટલાક ત્રિમાસિકગાળામાં ડીઆઈઆઈનું રોકાણ વિદેશી રોકાણાકરો કરતાં વધી જશે. બંને સંસ્થાગત રોકાણકારોના રોકાણ વચ્ચેનો તફાવત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.

 સ્થાનિક રોકાણકારોનો હિસ્સો હવે વિદેશી રોકાણકારો કરતાં માત્ર ૧૩.૧૧ ટકા ઓછો છે. સૌથી મોટો તફાવત ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ હતો જ્યારે ડીઆઈઆઈનોનો હિસ્સો એફઆઈઆઈ કરતાં ૪૯.૮૨ ટકા ઓછો હતો.

એફઆઈઆઈ અને ડી આઈઆઈનો માલિકી ગુણોત્તર પણ માર્ચ ૨૦૧૫ ક્વાર્ટરમાં ૧.૯૯ થી ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં ૧.૧૫ ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૃ. ૫૩,૭૧૫ કરોડનું નેટ રોકાણ કર્યું હતું, જ્યારે વીમા કંપનીઓએ રૃ. ૨૩,૯૯૬ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું અને બેંકોએ રૃ. ૧૦,૪૨૪ કરોડનું વેચાણ કર્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડીઆઈઆઈનો કુલ નેટ ઈન્ફલો રૃ. ૪૨,૬૩૨ કરોડ હતો.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેપિટલ ગુડ્સ સેક્ટરમાં રૃ. ૧૯૩૭૫ કરોડ, નાણાકીય સેવા ક્ષેત્રમાં રૃ. ૭૮૮૨ કરોડ અને આઇટી ક્ષેત્રમાં રૃ. ૭૫૪૯ કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે મેટલ અને માઈન્સમાંથી રૃ. ૧૧,૪૯૩ કરોડ, સર્વિસ સેક્ટરમાંથી રૃ. ૪૯૩૨ કરોડ અને ઓઈલ અને ગેસ ક્ષેત્રમાંથી રૃ. ૩૧૨૦ કરોડ પાછા ખેંચ્યા હતા. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૮.૬૩ ટકાથી વધીને ૮.૭૩ ટકા થયો છે. વીમા કંપનીઓનો હિસ્સો જૂન ક્વાર્ટરમાં ૫.૬૬ ટકાથી ઘટીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૫.૪૮ ટકા થયો હતો. 

એકંદરે ૧૨ કંપનીઓ કે જેમાં પ્રમોટર્સ, એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ હિસ્સો વધાર્યો છે તેમાં વિપ્રો, એજીસ લોજિસ્ટિક્સ, બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પો., મહારાષ્ટ્ર સીમલેસ, મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ, માન ઇન્ફ્રા, ગ્રીનપેનલ ઇન્ડસ્ટ્રીઝ, રેલીસ ઇન્ડિયા, ચોઇસ. ઇન્ટરનેશનલ, થિરુમલાઈ કેમિકલ્સ, ફૂડ્સ એન્ડ ઈન્સ અને સ્નોમેન લોજિસ્ટિક્સ શામેલ છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 6 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?