ગુજરાતન્યૂઝ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સિધ્ધપુર શ્રી અરવડેશ્ર્વર મંદિર શિખર પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ Last updated: 2024/02/06 at 3:36 PM 2 years ago Share SHARE શ્રી અરવડેશ્ર્વર મહાદેવ મંદિરના નવનિર્મિત ભવ્ય મંદિરના શિખર પ્રતિષ્ઠા પ્રસંગમાં પધારવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને શ્રી અરવડેશ્વર મહાદેવના શિખર પ્રતિષ્ઠા સમિતીના સભ્યોએ ટ્રસ્ટના શિરમોર અને પ્રખર વિદ્વાન પૂ. વિક્રમભાઈ પંચોલીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ. આ પ્રસંગે મનિષભાઈ શેઠ, અવિનાશભાઈ પરીખ, રશ્મીનભાઈ દવે, મહેશભાઈ ઠાકર, હરેશભાઈ ઠાકર (ચકાભાઈ), કૌશલભાઈ જોષી, અતુલભાઈ રાવલ, સૌરભ ભટ્ટ સહીતના સભ્યો જોડાયા હતા. You Might Also Like ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News ધર્મ સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ By Editor 6 days ago રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી - Advertisement -