By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ AIIMSમાં ટૂંક સમયમાં શરૂ થશે IPD
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી અપડૅટ

રાજકોટ AIIMSમાં ટૂંક સમયમાં શરૂ થશે IPD

agragujaratnews
Last updated: 2023/11/20 at 11:01 AM
2 years ago
Share
રાજકોટ AIIMSમાં ટૂંક સમયમાં શરૂ થશે IPD
SHARE

બે બિલ્ડીંગમાં હોસ્ટેલ અને બે બિલ્ડીંગમાં 250 બેડની કેપેસિટી : સિટીસ્કેન, ઓપરેશન થિયેટર, ડાગ્નોલોજી, રેડિયોથેરાપી સહિતની 18 જેટલી મલ્ટી સ્પેશ્યાલિટી સુવિધાઓ મળશે

અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી ડિસેમ્બર માસમાં AIIMSમાં IPD સુવિધાઓ પણ ઉપલ્બધ થવા જઈ રહી હોવાનું સૂત્રોમાંથી સામે આવ્યું છે. એઇમ્સમાં OPD બાદ હવે IPD શરૂ કરવામાં આવશે. હાલમાં 5 બિલ્ડીંગ તૈયાર થઇ ગયા છે. બે બિલ્ડીંગમાં હોસ્ટેલ અને બે બિલ્ડીંગમાં 250 બેડની કેપેસિટી સાથે IPD શરૂ કરવામાં આવશે. IPDમાં સિટીસ્કેન, ઓપરેશન થિયેટર, ડાગ્નોલોજી, રેડિયોથેરાપી સહિતની 18 જેટલી મલ્ટી સ્પેશ્યાલિટી સુવિધાઓ ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. IPD શરૂ કરવા માટે સ્ટાફની ભરતી શરૂ થઇ છે અને નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. ડિસેમ્બરમાં PM મોદી રાજકોટ આવે તેવી સંભાવના સેવાઇ છે, ત્યારે આ દરમિયાન એઇમ્સનું લોકાર્પણ અને ઓખા બેટને જોડતો સિગ્નેચર બ્રિજ ખુલ્લો મૂકે તેવા નિર્દેશ માળી રહ્યા છે.રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે મેડીકલ ક્ષેત્રે મોટી વસ્તુ છે એવું AIIMS રાજકોટમાં નિર્માણ પામ્યું છે. રાજકોટમાં AIIMSરૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે. ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે.

રાજકોટ જામનગર રોડ પર રૂપિયા 1195ના ખર્ચે 201 એકરમાં બનીરહેલી AIIMS હોસ્પિટલ 750થી વધુ બેડથી સજ્જ હશે. મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની OPD શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ IPD પણ શરુ કરવામાં આવશે.IPDમાં ઓછામાં ઓછી 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટરનું કામ ઓક્ટોબર,નવેમ્બર MRI અને સીટી સ્કેનનું મશીન, ડાયગ્નોલોજીક રેડિયો સહિતની સુવિધાઓ શરૂ થઈ જશે અને ગુજરાતની જનતાને 2023 સુધીના અંત સુધીમાં AIIMS હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પરા પીપળીયા ખાતે બની રહેલી એઇમ્સને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ઓપીડી બાદ હવે આઇપીડી પણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. આગામી ડિસેમ્બર 2023 સુધીમાં આઇપીડી પણ શરૂ કરવામાં આવશે.

હાલ પાંચ જેટલા બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યા છે. બે બિલ્ડિંગમાં હોસ્ટેલ અને બે બિલ્ડિંગમાં 250 બેડની કેપેસિટી સાથે આઇપીડી શરૂ કરવામાં આવશે. આઈપીડીમાં સીટી સ્કેન, ઓપરેશન થિયેટર, ડાયગ્નોલોજી સેન્ટર, રેડિયો થેરાપી સહિતની 18 જેટલી અલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ડિસેમ્બર સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. ત્યારે આઈપીડી શરૂ કરવા માટે સ્ટાફની ભરતી પણ શરૂ કરી દેવામાં આવી છે.હાલ AIIMS હોસ્પિટલની 5 બિલ્ડીંગો તૈયાર થઈ ગઈ છે. જેમાંથી અન્ય બે બિલ્ડિંગોમાં હોસ્ટેલ અને અદ્યતન લેબ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જે બાદ આગામી મેં અથવા જૂન મહિનામાં IPD પણ શરૂ થશે એટલે કે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે.જોકે, આ પછી માત્ર 3થી 4 વિભાગોની કામગીરી બાકી રહેશે અને વર્ષ 2023ના અંત સુધીમાં આખી હોસ્પિટલ શરૂ થઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. AIIMSના ડાયરેક્ટર ડોક્ટર સી.ડી.એસ કટોચે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સ્ટાફની ભરતી પણ કરી લેવામાં આવી છે અને હાલ નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. IPD માટે જે સાધનોની જરૂર પડે તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 3 days ago
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?