IPL 2025ની 62મી મેચ મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં ફેન્સને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, તેથી જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે, ત્યારે તેમની નજર આ મેચ જીતીને પોતાનું સન્મા બચાવવા પર હશે.


