By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    21 minutes ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    1 hour ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    2 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    3 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: RCB Victory Parade: બસમાં કેવી રીતે થયું સેલિબ્રેશન, અનુષ્કાએ શેર કર્યો VIDEO
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCB Victory Parade: બસમાં કેવી રીતે થયું સેલિબ્રેશન, અનુષ્કાએ શેર કર્યો VIDEO

Last updated: 2025/06/04 at 7:27 PM
5 days ago
Share
RCB Victory Parade: બસમાં કેવી રીતે થયું સેલિબ્રેશન, અનુષ્કાએ શેર કર્યો VIDEO
SHARE

આઈપીએલ 2025નું ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મંગળવારે પંજાબ કિંગ્સને હરાવીને જીતી લીધું. આ પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિત આરસીબી ટીમ બુધવારે ફેન્સ સાથે જીતને સેલિબ્રેટ કરવા માટે બેંગ્લુરુ પહોંચી ગઈ છે.

આ દરમિયાન ટીમ બસથી ટ્રાવેલ કરી રહી હતી, જેમાં વિરાટ કોહલી પણ હાજર હતો, તે ટ્રોફીને પોતાની સાથે પકડીને બેઠો હતો. આ બસની આસપાસ ફેન્સ જોરથી બૂમો પાડી રહ્યા હતા. વિરાટ કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા પણ આ બસમાં હાજર હતી.

અનુષ્કાએ શેર કર્યો બેંગ્લુરુના રસ્તા પર હાજર ફેન્સનો વીડિયો

અનુષ્કા અને કોહલી ટીમ બસમાં હાજર હતા. બસની આસપાસ રસ્તાઓ પર ઘણા ફેન્સ ટીમનું મનોબળ વધારવા માટે આવ્યા હતા. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને લખ્યું “નમ્મા બેંગ્લુરુ કરંટ સીન્સ.” આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે RCB ફેન્સ ટીમની પહેલી ટ્રોફી જીતના સેલિબ્રેશન કરવા માટે કેવી રીતે ઉત્સુક છે. RCB ટીમ બસ દ્વારા ચિન્નાસ્વામી સ્ટેડિયમ જશે. જ્યાં જીતનું સેલિબ્રેશન કરવામાં આવશે.

17 વર્ષ બાદ કોહલી અને બેંગ્લુરુએ જીતી પહેલી ટ્રોફી

વિરાટ કોહલી જ્યારથી IPLની શરુઆત થઈ ત્યારથી RCB ટીમનો ભાગ રહ્યો છે. તેને ટીમ સાથે આ પહેલા ત્રણ IPL ફાઈનલની મુસાફરી કરી હતી. પરંતુ બેંગ્લુરુ એક પણ ફાઈનલ જીતી શક્યું ન હતું. પરંતુ હવે 17 વર્ષ પછી વિરાટ કોહલી અને RCBનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

વિરાટ કોહલીએ આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી. તેને 15 મેચમાં 54.75 ની એવરેજથી 657 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 144.72 રહ્યો. વિરાટ કોહલીએ આ સિઝનમાં સૌથી વધુ 8 અડધી સદી ફટકારી. તેને ફાઈનલ મેચમાં પણ 43 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમની જીતમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

You Might Also Like

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Trump સાથેના ઝઘડામાં Elon Muskને થયેલી નુકસાની Pakistanના અર્થતંત્ર કરતા પણ વધુ!
આંતરરાષ્ટ્રીય

Trump સાથેના ઝઘડામાં Elon Muskને થયેલી નુકસાની Pakistanના અર્થતંત્ર કરતા પણ વધુ!

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Coco Gauffએ તેનું પહેલું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું, ફાઇનલમાં આર્યના સબાલેન્કાને હરાવી
Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે
Bangladeshમાં 2026માં યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી જાહેરાત
Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?