By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    54 minutes ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    3 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Phil Saltએ બાઉન્ડ્રી લાઈન પર પકડ્યો જોરદાર કેચ, ફેન્સ રહી ગયા દંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Phil Saltએ બાઉન્ડ્રી લાઈન પર પકડ્યો જોરદાર કેચ, ફેન્સ રહી ગયા દંગ

Last updated: 2025/06/04 at 1:01 AM
6 days ago
Share
Phil Saltએ બાઉન્ડ્રી લાઈન પર પકડ્યો જોરદાર કેચ, ફેન્સ રહી ગયા દંગ
SHARE

IPL 2025ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની ટીમો એકબીજા સામે રમ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા RCB એ 190 રન બનાવ્યા. પંજાબને ટાઈટલ જીતવા માટે 191 રન બનાવવા પડશે. પંજાબને પહેલો ઝટકો જોશ હેઝલવુડે આપ્યો. પરંતુ જો ફિલ સોલ્ટે બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ ન લીધો હોત તો આ શક્ય ન બન્યું હોત. તેને એક શાનદાર કેચ પકડ્યો.

ફિલ સોલ્ટે પકડ્યો શાનદાર કેચ

પ્રિયાંશ આર્યએ પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. તે પંજાબ માટે છગ્ગો મારવા માંગતો હતો. પરંતુ બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કરતા ફિલ સોલ્ટે પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કર્યો અને એક શાનદાર કેચ પકડીને RCBને વાપસી અપાવી. ફિલ સોલ્ટ પહેલા કેચ લે છે.

પરંતુ બાદમાં તેને બોલ હવામાં ફેંક્યો અને બાઉન્ડ્રી લાઈનની પાછળ ગયો. ત્યારબાદ તેને કેચ પૂર્ણ કરવા માટે બોલ હવામાં ફેંક્યો. આ દરમિયાન પ્રિયાંશ આર્ય સોલ્ટના ફેસ તરફ જોતો રહ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

RCB બન્યું ચેમ્પિયન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આખરે 18 વર્ષ લાંબા IPL ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં, રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રમતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમનો સામનો ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ ટીમ સામે થયો હતો, જેમાં તેઓએ મેચ 6 રનથી જીતીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.

આ મેચમાં, RCB ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા, ત્યારબાદ પંજાબ કિંગ્સ ટીમ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શકી અને પ્રથમ વખત ટ્રોફી જીતવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં.

You Might Also Like

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
સ્પોર્ટ્સ

Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

By 3 days ago
America: 'હું ભારતનો ફેન છું', ટ્રમ્પના વાણિજ્યિક મંત્રી લુટનિકનું મહત્વનું નિવેદન
OPEC: ભારતને રોજ કેટલું કાચું તેલ આપે છે ? જાણો આંકડા
America: ટ્રમ્પ અને મસ્કનો ઝગડો નવી રાજકીય પાર્ટી બનાવવા સુધી પહોંચી ગયો
Rinku singh અને પ્રિયા સરોજની આજે સગાઇ,અખિલેશ યાદવ સહિત 300 VIP મહેમાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?