By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Titansના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મુંબઈ સામે હાર્યા બાદ હાલત ખરાબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Gujarat Titansના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મુંબઈ સામે હાર્યા બાદ હાલત ખરાબ

Last updated: 2025/05/31 at 10:15 PM
10 months ago
Share
Gujarat Titansના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, મુંબઈ સામે હાર્યા બાદ હાલત ખરાબ
SHARE

શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં ટીમે સમગ્ર સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી એટલું જ નહીં, પણ પ્લેઓફમાં પણ જગ્યા બનાવવામાં સફળ રહી.

ટીમને એલિમિનેટર મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ, ટીમે હવે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.

સૌથી વધુ કેચ છોડનારી ટીમ બની ગુજરાત ટાઈટન્સ

ગુજરાતની ટીમ આ સિઝનમાં સૌથી વધુ કેચ છોડનારી ટીમ બની ગઈ છે. ટીમના ખેલાડીઓએ સમગ્ર સિઝન દરમિયાન વિરોધી ટીમના બેટ્સમેનોને 28 તકો આપી. દિલ્હી કેપિટલ્સ 24 કેચ છોડવા સાથે યાદીમાં બીજા ક્રમે છે. આશ્ચર્યજનક રીતે, ચેન્નાઈ સુપર કિંગ્સ, જે એક સમયે સૌથી ખરાબ ફિલ્ડિંગ યુનિટ માનવામાં આવતી હતી, તેને વર્તમાન સિઝનમાં ફક્ત 22 કેચ છોડ્યા.

રોહિતને તક આપવી ટીમ માટે સાબિત થઈ મોંઘી

એલિમિનેટર મેચમાં ગુજરાતના ફિલ્ડરોએ મુંબઈના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને બે તક આપી હતી, જેનું પરિણામ પાછળથી આખી ટીમને ભોગવવું પડ્યું હતું. સૌપ્રથમ ગેરાલ્ડ કોટ્ઝીએ મુંબઈની ઈનિંગની બીજી ઓવરમાં પોતાનો કેચ છોડી દીધો. બીજી જ ઓવરમાં, ગુજરાતના વિકેટકીપર કુસલ મેન્ડિસે સિરાજના બોલ પર એક સરળ કેચ પકડ્યો. મામલો વધુ ખરાબ કરવા માટે, કુસલ મેન્ડિસે 12મી ઓવરમાં બીજો કેચ છોડ્યો, પરંતુ આ વખતે તેને સૂર્યકુમાર યાદવને જીવનદાન આપ્યું.

ગુજરાતનું સપનું થયું ચકનાચૂર

મેચમાં ગુજરાતની ટીમને મુંબઈ તરફથી 229 રનનો મોટો ટાર્ગેટ મળ્યો. આ મોટા ટાર્ગેટને હાંસલ કરવા માટે ગુજરાતને સારી શરૂઆતની જરૂર હતી, પરંતુ ટીમના કેપ્ટન શુભમન ગિલ પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો. પરંતુ આ પછી સાઈ સુદર્શને કમાન સંભાળી અને ટીમને મેચમાં જાળવી રાખી.

સાઈ સુદર્શને 49 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં દસ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તેને મેચમાં કુસલ મેન્ડિસ સાથે બીજી વિકેટ માટે 64 રન અને વોશિંગ્ટન સુંદર સાથે ત્રીજી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ કરી. પરંતુ તેના આઉટ થયા પછી મેચની આખી સ્ટોરી બદલાઈ ગઈ અને ટીમ મેચ હારી ગઈ.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજકોટ

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

Editor By Editor 22 hours ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?