By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 hour ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: KKR Vs CSK: ચેન્નાઈએ કોલકાતાને હરાવ્યું, ડેવાલ્ડ બ્રેવિસની ધમાકેદાર અડધી સદી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

KKR Vs CSK: ચેન્નાઈએ કોલકાતાને હરાવ્યું, ડેવાલ્ડ બ્રેવિસની ધમાકેદાર અડધી સદી

Last updated: 2025/05/08 at 1:50 AM
11 months ago
Share
KKR Vs CSK: ચેન્નાઈએ કોલકાતાને હરાવ્યું, ડેવાલ્ડ બ્રેવિસની ધમાકેદાર અડધી સદી
SHARE

ચેન્નાઈ સુપર કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયનના ઘરઆંગણે 2 વિકેટથી વિજય મેળવ્યો. ઈડન ગાર્ડન્સ ખાતે અંતિમ ઓવરમાં અંશુલ કંબોજની બાઉન્ડ્રી સાથે CSK એ સિઝનની પોતાની ત્રીજી જીતનો સ્વાદ ચાખ્યો.

ચેન્નાઈએ KKR દ્વારા આપવામાં આવેલ 180 રનનો લક્ષ્યાંક 2 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. ટીમ માટે ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી. જ્યારે, શિવમ દુબેએ 45 રનનું યોગદાન આપ્યું. બોલિંગમાં નૂર અહેમદનો સ્પિન જાદુ આસમાને હતો અને તેને 4 વિકેટ લીધી. આ હાર સાથે, KKR માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.

ચેન્નઈની ખરાબ શરૂઆત

180 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. આયુષ મ્હાત્રેને વૈભવ અરોરાએ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલી દીધો. ડેવોન કોનવેને મોઈન અલીએ ક્લીન બોલ્ડ કર્યો. આ પછી, IPL માં ડેબ્યૂ કરી રહેલ ઉર્વિલ પટેલ ક્રીઝ પર આવ્યો. આવતાની સાથે જ ઉર્વિલે વિસ્ફોટક સ્ટાઈલમાં બેટિંગ કરી અને માત્ર 11 બોલમાં 31 રન બનાવ્યા. ઉર્વિલ હર્ષિત રાણાનો શિકાર બન્યો. જાડેજા 10 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો.

બ્રેવિસે મચાવી દીધી ધૂમ

60 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલી ચેન્નાઈની ઈનિંગને ડેવાલ્ડ બ્રેવિસે પોતાની તોફાની સ્ટાઈલથી સંભાળી હતી. બ્રેવિસે વૈભવ અરોરાની એક ઓવરમાં 30 રન બનાવ્યા, જેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો. તેને માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બ્રેવિસ 25 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો. બ્રેવિસ અને શિવમ દુબેએ છઠ્ઠી વિકેટ માટે 67 રન જોડ્યા. બ્રેવિસ પેવેલિયન પરત ફર્યા બાદ, શિવમ દુબે એક છેડે ઉભા રહ્યા અને 40 બોલમાં 45 રન બનાવ્યા. અંતિમ ઓવરમાં, એમએસ ધોનીએ સિક્સર અને અંશુલ કંબોજે ચોર ફટકારીને ચેન્નાઈની જીત પર મહોર લગાવી.

રહાણે-રસેલે રમી શાનદાર ઈનિંગ

ઈડન ગાર્ડન્સ મેદાન પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ KKR ની શરૂઆત સારી રહી ન હતી. ગુરબાઝ માત્ર 11 રન બનાવીને આઉટ થયો. આ પછી સુનીલ નારાયણ અને કેપ્ટન અજિંક્ય રહાણેએ અડધી સદીની પાર્ટનરશિપ કરી. નારાયણે 17 બોલમાં 26 રન બનાવ્યા. રહાણેએ વિસ્ફોટક સ્ટાઈલમાં બેટિંગ કરી અને 33 બોલમાં 48 રન બનાવ્યા. રહાણેએ પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રઘુવંશી બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર એક રન બનાવીને આઉટ થયા.

છેલ્લી ઓવરોમાં મનીષ પાંડે અને આન્દ્રે રસેલે જવાબદારી સંભાળી. રસેલે 21 બોલમાં 38 રન બનાવ્યા. રસેલે પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. મનીષે 28 બોલમાં 36 રન બનાવ્યા, જેના કારણે કોલકાતાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર બોર્ડ પર 179 રન બનાવવામાં સફળ રહી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 1 day ago
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?