By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    9 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025: KKRના નવા કેપ્ટનની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025: KKRના નવા કેપ્ટનની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી

Last updated: 2025/03/03 at 4:48 PM
1 year ago
Share
IPL 2025: KKRના નવા કેપ્ટનની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી
SHARE

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી પ્રિય ટીમોમાંની એક, કોલકાતા નાઈટ રાઈડર્સ એ IPL 2025 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. KKR એ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે અને ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને KKR દ્વારા વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

KKR એ મેગા ઓક્શનમાં અજિંક્ય રહાણેને 1.50 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. વેંકટેશ ઐયરને KKR એ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

શ્રેયસ ઐયરને રિલીઝ કરવામાં આવ્યો

આ પહેલા મેગા ઓક્શન પહેલા, KKR એ શ્રેયસ ઐયરને રિલીઝ કર્યો હતો. ઐયરની કેપ્ટનશીપ હેઠળ જ KKR એ 10 વર્ષ પછી IPLનો ખિતાબ જીત્યો. આ વખતે શ્રેયસ ઐયર પંજાબનો કેપ્ટન છે. જ્યારે રહાણેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પરિસ્થિતિમાં ફેન્સ આશા રાખી રહ્યા છે કે તેમની કેપ્ટનશીપમાં KKR ફરી એકવાર IPLનો ખિતાબ જીતશે.

શાનદાર રહ્યો છે રહાણેનો રેકોર્ડ

રહાણેનું આઈપીએલ કરિયર શાનદાર રહ્યું છે. તેને 185 મેચોમાં 4,642 રન બનાવ્યા છે, જેમાં 30 અડધી સદી અને 2 સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 105 રન અણનમ છે. રહાણેનું પ્રદર્શન ઘરેલુ ક્રિકેટમાં પણ પ્રભાવશાળી રહ્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેને 7 મેચમાં 72 ની સરેરાશ અને 170 ના સ્ટ્રાઈક રેટથી 432 રન બનાવ્યા, જેમાં 42 ચોગ્ગા અને 16 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 98 રન હતો. આ પ્રદર્શનથી આગામી IPL સીઝનમાં તેના શાનદાર ફોર્મની આશા જાગી છે.

વેંકટેશ ઐયરે કર્યું હતું શાનદાર પ્રદર્શન

IPL 2024 સીઝનમાં, ઐયરે 14 મેચમાં 158.80 ના સ્ટ્રાઈક રેટથી 370 રન બનાવ્યા, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. ફાઈનલ મેચમાં, વેંકટેશ ઐયરે 26 બોલમાં અણનમ 52 રન બનાવીને KKR ને તેનો ત્રીજો IPL ખિતાબ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય IPLમાં, વેંકટેશ ઐયરે 50 મેચોમાં 31.57 ની એવરેજથી 1,326 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 1 સદી અને 11 અડધી સદી પણ આવી છે.

IPL 2025 માટે KKR ટીમ

અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ, વેંકટેશ ઐયર (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્ખિયા, અંગકૃષ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
રાજકોટ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા

Editor By Editor 6 days ago
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?